________________
લીલાલ્લી વિરૂદ્ધ સામાન્યા.
૧૯૩
ગ્રહવાસમાં આદી દંપતી તરીકે રહેવા દે છે (તેય વાંધો નથીઃ સાહસિક શ્રેષ્ઠિપુત્ર અને લીલાના અવતારરૂપે લીલાવતીનું જેકું દુમ્પિા ચાદર જ છે.)
- મસ્ટકનું છેલ્લું ગાયન સાંભળવા નહિ થોભતાં હું હારા કામુ, ચલાસ્ક ઘર તરફ રવાના થયે- એને “કામચલાઉ ” ઘર ને કહું તે બીજું શું કહું ? જૂદા જૂદાં શહેરો અને અમે ગામોમાં ઘર કર્યા બાદ હમણાં મુંબઈના એક પરાને છેડે પહાડની બાજુમાં એકાંત નિર્જન,
સ્થાનમાં હેં નિવાસ કર્યો છે. માત્ર ઘર બદલવામાં જ હું શું નથી, વિચારે પણું એટલા જ પ્રેમથી બદલું છું. એક વખત હતો કે મ્હારે હું વિચાર કે ઘર બદલવામાં શરમ માનતો, પણ પછી હે જોયું કે, છેક દ્ધાવસ્થામાં–વધારેમાં વધારે “ ઠરેલ' અસ્થામાં લોકમાન્ય તિલકે સહભેજન અને જ્ઞાતિ સંબંધી વિચારે બદલ્યા હતા ! મેટેગ્યુના સુધારાને ધિક્કારનારાઓએ એને સ્વીકાર કરવા માંડ્યો હતે ! નિરવ અહિંસાને પૂજનારા મહાત્મા ગાંધીએ કલેઆમ' વાળા યુદ્ધમાં ભાગ લેવાની હિંદીઓને પ્રેરણું કરવા રે આગ્રહ કરવા સ્થળે સ્થળ ભ્રમણ કર્યું હતું ! દેહકષ્ટરૂપી તપમાં મુક્તિ માનનારા બુદ્ધ ભગવાનને તપ છેડી જ્ઞાન અને લેકસેવાને માર્ગ સ્વીકાર પડે હતો ! અને શું પતિને હે બતાવવામાં પણ આનાકાની કરતી લીલાવતીએ પાછળથી વેશ્યાને ઘેર ખુલે માથે જઈ પતિ હામે નાચ કરવા જેટલે દરજે શરમને ધોઈ પી નહોતી ? હેં પણું ઘર . અને વિચાર બદલવામાં શરમ માનવાનું છેડી દીધું હતું. અને હવે
તો વળી મને એમ જ લાગે છે કે “ઘર”બદલવામાં “અનીતિ” નથી એટલું જ નહિ, પણ ઘર માત્ર છોડવામાં–ખુલ્લા જંગલમાંકઠણપહાડે અને ઘુઘવતા સમુદ્રની બાજુમાં રહેવામાં પ્રઢતમ નીતિ છે- શ્રેષ્ઠિપુત્ર ને છાજતી “ ખાનદાની ” છે. શ્રેષ્ઠિપુત્ર એટલે દેલતમંદ મનુષ્ય, ઉભરાઈ જતી-કૂદકા મારતી શક્તિ ધરાવતે જીવાત્મા; એને તો “ વિચારો ને છેડી મુંગા મુંગા Instinct (આંતત્તિ) રૂપી લીલાવતીની સાથે માત્ર “ ખેલવું –“નાચવું' જ શોભે.
ઠીક; હું મારા સ્થાન પર આવ્યો. રાત ઘણી ગઈ હતી. સુંદર હરીઆળીથી સજાયલા ડુંગર અત્યારે કાળા પડદા જેવા જ દેખા- તા હતા. આંખથી જોયેલું જે વિશ્વાસપાત્ર જ માની શકાતું હોય ( કે જેમ બુદ્ધિવાદીઓ કહે છે), તે ચેડા કલાક પછી આંખ જૂઠ્ઠી