________________
लीलावती विरुद्ध सामान्या.
ગયા રવીવારે વ્હીલાવતી' ના ખેલ જોવાના હુને પ્રસંગ પ્રાપ્ત થયા હતા. ખેલનું વસ્તુ જૂતુ. અને લેપ્રિય હતું, અને સ્ટેજ પર ભજવાતું નહીઆરીથી ધાયલ થતા શ્રેષિપુત્રના દાગીરીનુ દેસ પણ એટલું જ લેાકપ્રિય હતું. “ મીઠું મહી વેચું, મહી વેલ્યુ ” ગીત ગાતી વખતની મહીઆરીની ઝલક, એના પગ જ નહિ પ્રભુ સર્વાંગ અને ખાસ કરીને તેથી થતું નૃત્ય, રીસાઇ જવાને દેખાવ’ કરતી વખતે પણ પુિત્રને વળગી પડવાની એની ભૂજાની તાલાવેલીઃ એ સ` દૃશ્ય પર તેા પ્રેક્ષકાની એટલી ફીદાગીરી હતી કે • દેશી નાટક સમાજે ' વર્ષોં ઉપર ખેલ ભજવવા શરૂ કર્યું ત્યાર .પછી સંખ્યાબંધ ગુજરાતી અને ઉર૬ કંપનીઓએ કેટલાક ફેરફાર સાથે આ દૃશ્યને પેાતાના એક અથવા બીજા ખેલમાં સ્થાન આપનામાં હિત વિચાર્યું છે.
66
સાખાસ, મહીરી, સાખાસ !” ની ગર્જનાઓ ઉપસછાપરી થતી અને વન્સ મેાર’ની ચીસા નીતિવાદીઓનાં મ્હાં કટાણાં.
કરી નાખતી.
“ લેાકેા કેટલા ઇસકી છે! ” મ્હારી બાજુના એક નીતિવાદીએ**કહ્યું: “સમાજને મ્હોટા ભાગ કેEmotional ( લાગણુંીવસ છે! ”
*
r
rr
“ એ બધા દેષ નાટક કંપનીઓના છે. '' એક ખીજા પાડાશીએ ટાપશી પુરી; તેઓ ધંધાદારીપણાને એટલું બધું વજન આપે છે કે અમુક દૃશ્યથી નીર્તિ'નું રક્ષણ થાય છે કે ભક્ષણુ તે વિચારવાની તેમૅ જરા પણ દરકાર કરતા નથી. લીલાવતીને ઉચ્ચ ખાનાદાનની કન્યા અને નવાઢા કલ્પવા છતાં તેની પાસે એક નાચનારી જેવા પૂા ભજવવામાં નાટકવાળા કેવા પરસ્પર
<
"
* જાન્યુઆરી ૧૯૨૦ ના ‘વીસમી સદી’ ના અંકમાં પ્રસિદ્ધ થયેલા લેખ, લખનાર વા. મા. શાહ.
* * અત્રે તેમજ મ્હારા દરેક લેખમાં નીતિવાદી' શબ્દ ખાસ અર્થમાં વપરાયણે છે તે ધ્યાનમાં રાખવું. નીતિને! સ્વીકાર કરે તે નીતિવાદી એમ નહિ, પણ દરેક બાબતને તાલ નીતિ'ના જ કાલાથી ફરે, નીતિ માટે અને નીતિ વડે જ દુનિયા અને જીવન છે એવેા એકાંતવાદ માને તે.