________________
એક જૈન આત્માને ફુરેલા વિચારે. ૧૭ “સાહેબ, હમે વીસ વર્ષ પહેલાં કહેતા હતા તે “સત્ય” કે હાલમાં કહે છે તે “સત્ય”.? ”
“ તેય સત્ય અને તેય સત્ય. ” 1 “ એમ દહીં-દૂધમાં પગ કા રાખો છો ? એ તો માયા કપટ કરે છે ! ”,
હા હમે અને હું અને ત્વમે જે મગજથી સત્ય શોધવા તથા જે ભાષાથી “સત્ય” વ્યક્ત કરવા ઈચ્છે તે મગજ અને તે ભાષા–સર્વ “માયાના સામ્રાજ્યની અંદર જ છીએ, બહાર નહિ માયાની હદમાં ચાલતાં ચાલતાં આજથી વીસ વર્ષ પૂર્વે જે સ્થાને હું ઉભો હતે હાંનું વર્ણન તે વખતે આપ્યું હતું, દશ વર્ષ પૂર્વે જે સ્થાને પહોંચે હેનું વર્ણન તે વખતે આપ્યું હતું, ગઈ કાલે જે સ્થાને હતો તે સ્થાનનું વર્ણન કાલે આપ્યું હતું, આજે જુદું જ વર્ણન આપું, કારણકે આજે જુદી ભૂમ્રિ પર છું અને હજી આવતી કાલે જુદું જ વર્ણન આપીરા, કારણકે કાલે આજવાળી ભૂમિ પર હું સ્થીર બેસનાર નથી. હું તો યાત્રાએ નીકળે ને ?
એક ભૂમિ પર ઘર કરવા છે જ નીકળ્યો ?” - “પણું હારે “સત્ય” શું?” છે .
શા માટે “અસત્ય નહિ? શા માટે “ સત્ય” જ માગ્યા કરે છે? હમે સત્ય માગો છે તેથી જણાય છે. કે હમે સત્ય જોયું નથી, અને જોયું નથી તે સાક્ષાત ભગવાન હમારી પાસે આવી “સત્ય” રજુ કરે તો પણ હમે હેને “સત્ય”માનવાના નહિ. સત્યની નિશાની હમારી પાસે નથીઃ બહુ તે હમે નિશાની કલ્યા છે અને હમારા મુઠ્ઠીભરના મગજથી અસીમ સત્યને “કસવા તૈયાર થાઓ છે.
વ્હારે અમારે કરવું શું ?” “ કહે કે અમારે વાસ્તે સત્ય કયું?–અમારું સત્ય કયું?” “ એમ હમજે અને “અમારું સત્ય” બતાવો.”
“ હમે જ હમારું સત્ય ! હમારું સત્ય હમારી બહાર ન હોઈ શકે. - “ કાંઈ સ્પષ્ટ સ્વરૂપમાં નહિ કહેન ”
વળી અસ્પષ્ટ સ્વરૂપમાં હું હારે બેલ્યો હતો? સ્પષ્ટ થયું એ જ તો હારી ખરી આદત છે; છતાં હમે મહને “ સ્પષ્ટ થવા