________________
એક જૈન આત્માને સ્ફુરેલા વિચારે.
તું
'ખિત ન હેાઇ .શકે. મ્હારા આનંદ તર્કવાદ કે હૃદયવાદ પર પણ અવલશેખિત ન ડાઇ શકે. મ્હારા આનંદ હુ” પર જ અવલંબિત છે અને હું છે તે તુ' નથી........અને જો, આટલું પણ હારા કાનમાં એટલું ૐ જે બુદ્ધિવાદ અને હૃદયવાદ કે મૂળવાદનાં માટીનાં રમકડાંને ધ્રુવ માનનારામાંના નથી; ખીજાઓના તા માર કે વિતતિને પણ દાદ આપું નહિ. દુનિયામાં પરાર્ધો મગજો છે, પ્રત્યેક મગજમાં પ્રતિક્ષણુ અનેક તર્કો અને શકાઓનાં મેાજા ઉડે છે, એ દરેક મેાજાને મ્હાર! ખાત્મા સાથે અકળાવા દઇ મ્હારા આનંદના ભંગ કરશે. મ્હને શું પાલવી શકે ? પ્રશ્ન કરનારને મન એક કુતુહળ થાય છે: શું એવા તુજારા પ્રશ્ન કરનારના કુતુહળને તૃપ્ત કરવા–હજારાના લાખ્ખા તર ગેતા ગુલામ’ બનવા-એમને મ્હારા ઇશ્વર’ બનાવવા−હું બંધાયેલે’ છું ?...એમને તેા મ્હારી ક્રિયા તેમજ અક્રિયતા આશ્રય જ ઉપજાવે, અને, વિશેષમાં, ક્રિયા તેમજ અક્રિયતાનું ‘કારણ' કહેવાની મ્હારી કૃપણુતા તેા એમને ‘ક્રોધ’ જ ઉપજાવે. એમ જ થવું જોઇતું હતું અને થાય છે. મ્હને એમાં આશ્રય જેવું કાંઇ ન લાગે, અને તેથી મ્હને એમના ક્રોધ અને ગાળાથી ‘દુ:ખ' પણ ન થાય. બચ્ચાંઆ અદાલતની રમત રમતા હોય અને એક બાળક ખીજાતે ગુન્હે ગાર ઠેરાવી ર્ાંસીની સજા ફરમાવતા હેાય તે જોઇ પાયલા વડીલને જેમ હસવું આવે તેમ હું પણ હસ્યાં જ કરૂં ! ×××
"
હાય કુદરત ! ત્હારી નિર્દયતાના કાંઇ પાર છે? સારામાં સારી સુગંધ ધરાવતા ચંદનના વૃક્ષ સાથે તું ઝેરી સર્પોની મૈત્રી કરાવે છે ! જ્ઞાનીઓની પાસે ભયંકરતા ? ! તેખા, તેખા, તેખા ! ***
કહે છે કે ચાગી દ્વેત્તાત્રયને ૨૪ ગુરૂ હતા, જેમાં એક સમડીના પશુ સમાવેશ થતા હતા. એવું બન્યું કે, એક સમડી એક માંછલું પડી આકાશ તરŁ ઉડતી હતી. [ સમડી=આકાશમાં ઉડતુ પક્ષી= એકવહારી તત્ત્વવેત્તા. માંછલું=અનુભવજ્ઞાન. આકાશઆત્મિક ક્ષેત્ર] કાગડાની જમાતે જોયું કે સમડી પાસે ‘કાંઇક' છે. [ કાગડાની જમાત=Masses=જનસમૂહ, દુનિયાના લકા.] તે સબળા સમડીની પાછળ પડ્યા અને ક્લબલાટ કરવા લાગ્યા. ઉડી તા કાગડા પાછળ પડીને કા. કા. ના અવાજથી ઘટવા લાગ્યા; પશ્ચિમમાં ઉડી તે šાં પશુ ધેરા ઘાલવા તૈયાર થયા.
સમડી પૂર્વમાં
એની શાન્તિ