________________
એક જન આત્માને ફુરેલા વિચારે.
૧૮૩,
વજન કરતાં મને એ જવાબ મળ્યો. વર્ષો પછી હારે બુદ્ધિવાદની ગુલામીમાંથી કાંઈક અંશે મુક્તિ મળી તહાંરે મહે એ જવાબને પવનમાં ફેંકી દીધો. પછી મને જણાયું કે એક વ્યક્તિમાં યોગિક શક્તિ ખરેખર હાય, અને પેગિક શક્તિથી અસાધારણું કાર્યો ખરેખર નીપજાવી શકાતાં હોય, તો પણ એ પુરૂષ–સ્વદેશ ખાતર પ-એ શક્તિઓને વ્યય ન પણ કરે. ધ્યાનમાં રહે કે “ન જ કરે” એમ હું નથી કહે, “ન પણ કરે છે એમ કહું છું. ગોગી કે જે દુનિયાનું રહસ્ય ( ભેદ) જાણે છે હેને કોઈ વ્યક્તિની કે , સમૂહની આબાદી કે પાયમાલીથી “આશ્ચર્ય લાગતું નથી (આશ્ચર્ય :હારે થાય છે કે હારે અમુક ઘટનાને ભેદ ન હમજાય ) અને
હાં “આશ્ચર્ય” નથી હાં “લાગણી” પણ ન હોઈ શકે, અને “લાગણું” ન હોય તો કોઇની તરફેણમાં અને કોઈની વિરૂદ્ધમાં પિતાની શક્તિને વ્યય કરવા રૂ૫ મદદ કેવી રીતે સંભવે? બીજું, યોગીને વળી સ્વદેશી અને વિદેશી શું ? શું સ્વયંભૂમાં સમુદ્રને વતની કોઈ પણ જમીનના ટુકડાને “ગુલામ” હોઈ શકે ? કે કોઈ પણ
ભાવના” નો ગુલામ બની શકે ?...ત્રીજું, હમારા બાળકને હમારે હાથ પકડ્યા સિવાય ચાલવા દેતાં તે પડી જાય છે ( તેથી હેને દુઃખ થાય છે અને રડવા દ્વારા તે દુઃખની લાગણી તે જાહેર પણ કરે છે (જેમ હમે પરતંત્રતાના દુઃખની લાગણું ભાષણ, અરજી કે છાપા દ્વારા જાહેર કરે છે તેમ), પણ તે જેવા છતાં શું હમે હે હમારા હાથની મદદ આપ્યા સિવાય ચલાવતા નઈ? અને હમારા એ વર્તનને શું દયારહિત કહી શકાશે ? “મે નિય છે” અગર “ હમારામાં બાળકને મદદ કરવા જેટલી શક્તિને અભાવ છે.” એમ શું કહી શકાશે ?.......ચોથું, હમારો પડોશી હેની યુવાન પત્નિને બંધબારણે ધમકાવે છે અને નેતરથી નેતર જેવી કરવા મથે છે. તે સ્ત્રીને પડતા મારથી તેણને થતું દુઃખ તેણી હદયદ્રાવક ચીસોથી વ્યક્ત પણ કરે છે અને હમે તે સાંભળો પણ છે. હમે તે છતાં તેણીની મદદે ધાતા નથી. હમારી સ્ત્રી હમને અરજ કરે છે તે છતાં હમે હાલતા-ચાલતા નથી. આખરે હમારી સ્ત્રીથી નહિ રહી શકવાથી તે હમને મેણાં સંભળાવે છેઃ “શું મરદ જાત છેક જ કહેર થઈ ગઈ ? શું મરદમાંથી
શ્રી સન્માન અને શૈર્યનાં બીજને નાશ જ થઈ ગયો ? ” હમે તે વખતે મૂછમાં હસે છે અને બહુ થાય છે તે તેણીના કાનમાં