________________
1ી
જેનહિતરછુ. શું મહાવીરની શ્રેણિને પુરૂષ “લાગણે ને દાસ બને—બની શકે જે ત્યાગ એ ‘સર્વોત્તમ સત્ય” જ હોય તો શું સાંસારિક સંબં- ઇને એ “સર્વોત્તમ સત્ય” પણ ઉચે મૂકી શકાય? અને લાગણી પોતાની કે પારકી–એ જે જતન કરવા જેવી જ ચીજ હોય તે સઘળા. જીવ પર સમાન દષ્ટિ માટે વખણાતા મહાવીરે પ્રજાજની લામને ખ્યાલ કેમ ન રાખે ?......... મહાવીરના ego ને–આમાને--એ ખાસ વ્યકિતને-શાસ્ત્રકારે એટલે ઇતિહાસકાર અને હમે અને હું શું રહમજી શકવાના હતા? આપણું કલ્પના એને આપવામાં આપણે શું અધર્મ નથી સેવતા? શું કોઈએ મહાવીરને પૂછયું હતું કે હમે શા માટે પરણ્યા વગર જ દીક્ષા નથી લેતા? મહાવીર પરણ્યા અને સાધુ થયાઃ એવી બે દશ્ય ક્રિયાઓ શાસ્ત્રકારની દષ્ટિ સમક્ષ હાજર છે અને પછી તે શાસ્ત્રકાર પિતાની ભાવના વડે એ ક્રિયાઓને પોશાક પહેરાવે છે અને “કિયા - એને “ અર્થ ' કરે છે ! હું જે મહાવીરની કથા લખતે તે એમ કહેતે કે એમને સ્ત્ર જત કાર્યમાં આનંદ લાગે ત્યારે પરણ્યા, અને કામ હામે બળ કરવામાં આનંદ લાગે ત્યારે બળવાર
ત્યાગી –-બન્યા ! લાગણ-emotion–જેવી ગંદી ચીજને મહાવીર જેવાની અધિષ્ઠાત્રી બનાવવાનું “પાપ” હું તો કરૂં નહિં!
હું જહાં સુધી ગુલામ હતો હાં સુધી કહે કે, જે દેશમાં, મહાન યોગીઓ વસતા અને હજીએ ખૂણેખાંચરે–પહાડો પર કે ગુફામાંવસે છે (અને યોગીને સેંકડો સિદ્ધિઓ વરેલી હેવાથી એક ગી હજારો-લાઓ દ્ધાને અક્રિય કરી શકે છે તથા પ્રબળમાં પ્રબળ શત્રુને હરાવી શકે છે ) તે દેશના ૩૨ ક્રોડ સંતાન પર ભિન્નભિન્ન વિદેશીઓના ત્રાસ ગુજરવા છતાં આ યોગીઓ ચૂપચાપ ખૂણામાં કેમ બેસી રહેતા હશે ? હે બુદ્ધિવાદનાં કાટલાંથી હેમની એ ચૂપકીનું વજન કરવા માંડયું--હેમની કિમત” આંકવા માંડીઃ તેઓ સ્વદેશને મહાદુઃખમાં જેવા છતાં કાંઈ પણ મદદ કરતા નથી એ હું પ્રત્યક્ષ જોઉં છું, ત્યારે કાં તો (૧) હેમનામાં દયા કે લાગણી મુદ્દલ ન હોવી જોઈએ, અગર તે (૨) તેઓમાં ચેગિક શક્તિઓ ન હેવી જોઈએ, અગર તો (૩) પેગિક શક્તિઓ હેય તે એ શક્તિથી ધારવા મુજબનાં અસાધારણ કાર્યો નીપજી શક્વાની વાત જૂ શ્રી દેવી જોઇએ. તર્કશાસ્ત્રના નિયમરૂપી કાટલાથી વેગીઓનું