________________
*
*
નહિતેચ્છુ.
કે
દુનિયા” ને માટે જીવતા હમે રાજા અને સાધુ!... પણ, સબુર ! એવા ઢોંગ વગર પણ દુનિયામાં પરોપકાર થતો બંધ થવાને નથી એ હું હમણાં જ બતાવીશ. દયાને નહિ માનનાર સૂર્યના સ્વાભાવિક તપવાથી શું હમારી ખેતી નથી પાકતી? હારી ગરજ ખાતર જેઇતું કપડું હમારી દુકાનેથી ખરીદવાથી હમને લાભ નથી થતો? હમારા શેખ ખાતર વાંચવાના પુસ્તકની ખરીદીમાંથી બુકસેલરનું અને ગ્રંથકર્તાનું અને સાહિત્યવિસ્તારનું હિત નથી સધાતું? હિંદ પર ઉપકાર કરવાની ઈચ્છા વગર માત્ર પોતાના સ્વાર્થ ખાતર
લંડ અને જર્મની લડયા હેમાંથી હિંદના વ્યાપારને લાભ ન થયો? “દેશભકત કે “પૂજ્ય પુરૂષ” તરીકે પૂજાવાની આંતરિક ત. વાથી થતાં વ્યક્તિઓનાં કામોથી દેશને લાભ નથી થતો ? પૂજાવું* એ બીજા ખાતર નથી, પણ “પિતા” ખાતર છે અને તે છતાં બીજાને લાભ શું નથી થતો? “પિતા”ને વફાદાર રહેવાના ઉપદેશથી. દુનિયાનું સત્યાનાશ જશે એમ દલીલ કરનારા હમે શું મુખ કે ધ નથી ?
“ ત્યહારે તે બધા રાજ્ય, સમાજ, ફીરકા સ્વામે બળ. કરી માલેક થઈ બેસશે?”..વાર છે. એ કાંઈ બધાની ઇચ્છા ને સવાલ નથી, શકિતને સવાલ છે. હેના હામે બળવો કરે હશે તે કાઈ જડ નહિ હોય, બલ્ક ઘણું વખતથી સત્તા જમાવી. બેઠેલા સમર્થ મનુષ્યો હશે. રાજ કે સમાજ કે આચાર્ય કઈ હમને બળ કરવાની ના કહેતા નથી. રાજા કહે છે: “બળવો કરવાને હમે સ્વતંત્ર છે, અને ફાંસી દેવાને હું સ્વતંત્ર છું.” સમાજ કહે છે: “બળ કરવાને હમે સ્વતંત્ર છે, અને બહિષ્કાર કરવાને હું સ્વતંત્ર છું.’ આચાર્ય કહે છે: “બળ કરવાને હમે સ્વતંત્ર છે, અને દોજખની અગ્નિમાં હમને ધકેલવાને હું સ્વતંત્ર છું.’ અંગ્રેજો વિરૂદ્ધ પ્રતિદિન બખાળા કહાડનારા હિંદી એંટ્રીમીસ્ટેએ અંગ્રેજો મહાયુદ્ધમાં રોકાએલા હતા તેવે વખતે પણ કેમ બળ ન કર્યો? ઇચ્છાને નહિ પણ શક્તિને સવાલ હેવાથી જ. હિં, દનાં ઘણુંખરાં દેશી રાજ્યોમાં મૂર્ખતા ભર્યા જુલમ અને વિકાસવિહીનતા છતાં કેમ પ્રજા બળવો નથી કરતી? પતિ પુરૂષત્વહીન અને નિર્દય હોવા છતાં એક સુંદર યુવાન સ્ત્રી કેમ હેના હામે બળ કરી ઇચ્છા મુજબના પુરૂષના ઘરને પિતાનું નથી બનાવતી ? ધર્મ