________________
એક જેન આત્માને ફુરેલા વિચારે. ૧e કાગળના ટુકડા માફક ગણે છે માટે દુનિયાના હિત ખાતર અમે , અમારે ભોગ આપીને પણ જર્મને મારવા અને દુનિયાને વસવા યોગ્ય બનાવા માગીએ છીએ અને એ કામમાં મદદગાર થવા અમેરીકને અને હિંદીઓ અને આખી દુનિયાને અમે આમંત્રીએ છીએ-એમ કરવું એ દરેકની “ફરજ” છે. આ ફરજ” ને દેવ
ષ્ટ ”-– લક્ષ્ય' તરીકે સ્વીકારી આખી દુનિયા ઉઠી અને હથીઆર લીધાં અને લડીને લાખે મનુષ્યો પોતે મુખ અને લાખે ને માર્યા. હવે એ અંગ્રેજો પોતે શું કરે છે? હિંદીઓ અને અમે રીકને એમના હામે અવાજ ઉઠાવી શકશે? કહે હૃદયવાદ કે ન્યાન્યવાદ દુનિયાને દેરવે છે કે શકિત? ખરેખર બુદ્ધિવાદે અને ન્યાય : વાદે અને હૃદયવાદે સમર્થને પણ ગુલામ બનાવી અબોલ–અક્રિય બનાવી દીધા છે. દુનિયા ઉંધા શાસ્ત્રને પૂજે છે; ખરું શાસ્ત્ર સાંભવુિં પણ બધાને અસહ્ય લાગે છે.
“વ્હારે શું કોઇએ કોઈને મદદગાર જ ન થવું જોઈએ?—“ હારે દુનિયા કેમ ચાલશે?” એમ હમે પૂછશે. હમારે પહેલો પ્રશ્ન જ કદરૂપ છે! આમ કરવું જોઈએ કે નહિ અને તેમ કરવું જોઇએ કે નહિ, એવા “જોઈએ”ના કાયદા ઘડનાર બીજાને માટે હમે અને હું કેણ છીએ ? હમે બીજા માટે જે “ જોઈએ’મુકરર કરે છે તે હમારા દષ્ટિબિંદુથી મુકરર કરે છે--નહિ કે હેના, અને દુનિયા ચાલશે કે નહિ હેની દરકાર શું હમને ખરેખર છે? શું દુનિયા હમારા પર આવે છે? હમારા મુઠ્ઠીભરના મગજના ઇનસાફ ખાતર દુનિયા બની હતી અને ટકી રહી છે ? હમે દુનિયામાં છે કે દુનિયા હમારામાં છે? હમે તે હમારા માટે છે ને બીજાઓને “દુનિયા માટે જીવવા-મરવા કહે છે કે? હમે જે રાજા હો તો એમ ઇચ્છો કે હું રાજમહેલમાં રહી આખી દુનિયાની દોલત અને રમણીઓ ભેગવું અને મહારા એ ભેગપભેગનાં સાધન કાયમ રહે અને ઉલટાં વધતાં જાય એ માટે મહારી પ્રજાએ “વફાદારી” ના “હાઉ” ને “દેવ” માની બીજી પ્રજાઓ સાથે લડી “ નામોશી કે “કીર્તિ” એવી ૮. ભાવના' થી સંતુષ્ટ રહેવું––નહિ કે “જીવન” થી! હમે જે જૈન સાધુ હે તે એમ ઈચ્છે કે, આખી દુનિયાએ ખેતી અને વ્યાપારનું પાપ કરી અન્નવસ્ત્ર મેળવવાં અને હમને તે વગર પાપે લેવા દેવા !......વાહ રે