________________
- ૧૭૮,
જેનહિતેચ્છ.
-
-
હું હેઉં ! અગ્રેજોનું સત્યઃ માલકી, હિંદીઓનું સત્યઃ ગુલામી અને વફાદારી, જર્મનનું સત્યઃ પરાક્રમ, અમેરિકનનું સત્યઃ પૈસે, સાધુનું સત્યઃ દુનિયાને તિરસ્કાર, ગૃહસ્થનું સત્ય: દુનિયાની સેવા, વિધાનનું સત્ય: તર્કશાસ્ત્રનાં ચુંથણ, પવિત્ર પુરૂષનું સત્યઃ દયાક્ષમા, રાજદારીનું સત્ય: રાજા કે ભાતભૂમિ, આસ્તિકનું સત્યઃ દુનિયા પાર અદ્ધર વસતો અને જગતના રમકડાથી ખેલતે ઇશ્વર, નાસ્તિકનું સત્યઃ ઇન્દ્રિયો--આ બધા ધૂતારામાંથી કોને ખાતર મહારે મહારા “હું તો ભેગ આપવો? વસ્તુતઃ આ બધા એમના હુ ને જેમાં મઝા પડે છે તે જ કરે છે પણ બતાવે છે એમ કે તેઓ પોતાની મઝા ખાતર કાંઈ કરતા નથી–પિતાના ભોગે બીજા
ની કે કઈ “ઉંચા સિદ્ધાંત” (!) ની “ભક્તિ' (!) કરે છે, અને, હારે એમને એ “ભકિતના કામમાં મદદગાર થવા માટે મહારા હું'ને. બેગ આપવો જોઈએ ! પુરૂષને ખુજલી આવે છે હાથે સંભોગ કરે છે. અને એ ક્રિયાને “શાસ્ત્રીએ ઋતુ દાન' નામથી પવિત્ર બનાવી છે ! જબરો દાનેશ્વરી “મનુષ્ય !
હું હારે “ગુલામ ” હતો હારે હે હેમચન્દ્રાચાર્યને ગાળ. ભાંડી હતી, એટલા માટે કે હણે એક સ્થળે એમ લખ્યું હતું કે, કોઈને સંસાર ત્યાગ કરવાની ઇચ્છા થાય (હારી ભાષામાં કહું તો
“દુનિયા ” હામે બળવો કરવાની ” ઈચ્છા થાય) અને હેના વડીલો મોહવશ હાઈ હેને તેમ કરવાની પરવાનગી ન આપી હોય તે હેણું હેમને એમ (અસત્ય” “ જૂઠ’?) કહેવું કે, “ મહને ગઈ રાત્રે સ્વમ આવ્યું છે કે હું અઠવાડીઆમાં ભરવાને છું; અઠવાડીઆ પછી પણ હમને મહારે વિયોગ તો થવાનું જ છે તે અત્યારે થતો વિયેગ સહન કરી મહારું હમેશનું કલ્યાણ થવા દેવાને શા માટે ખુશીથી મંજુરી નથી આપતા? "......કોનું કલ્યાણ ? મહારું એટલે “હું” નું. કોના ભોગે? મહારા વહાલામાં ૦૪ લા માબાપના ભેગે ! કેવી રીતે ? એમને “ઠગીને ’! અને આ શિક્ષા કેણ આપે છે? એક ત્યાગી-યોગી–ગશાસ્ત્રનો કર્તા !.....આજે હું હેમચન્દ્રાચાર્યને ઠપકો દેવા તૈયાર નથી !
ન્યાયશાસ્ત્રને વફાદાર રહેવું છે? ઠીક, આર અંગ્રેજો કહેતા કે જર્મને મનુષ્ય શરીરને પવિત્ર નથી રહેવા દેતા અને શરતોને