________________
"
એક જૈન આત્માને સ્ફુરેલા વિચારા. એને મદદ કર, TM પ્રાંતમાં કન્યાવિક્રયના ક્રૂર રીવાંજથી સેકડા બાલિકાએ રીબાય છે, જા, ધંધા છેાડ. કુટુંબનેા ત્યાગ કરી ભટક, દ્ઘારા સઘળા જોરના ખર્ચે તે પ્રાંતને નવીન ખધારણ આપ,' = મિત્રને હારા આત્મભેાગની જરૂર છે, માટે તાકીદ કર, ત્યાંરૂગમે તે થાએ! પણ એને જોઇએ તે આપ’, ‘લેાકેામાં અજ્ઞાન ધર્યું છે, માટે રાત્રી દિવસ એક કાટડીમાં ગાંધાÉ જ્ઞાનનાં પુસ્તકા લખ્યા ક્રૂર અને વિના મૂલ્ય કે નજીવી ક્રિમતે લેાકેામાં હેતા પ્રચાર કર', ૬ સાધુએ અમુક વ્યક્તિ કે સમાજ પર ધના નામે જુલમ કર્યાં છે, ૬ વ્યક્તિ ધર્માદાનાં નાણાં હજમ કરી ગઈ છે, અને સરકારી અમલદાર જ અમુક પ્રાંતમાં જુલમ કરી રહ્યો છેઃ એ પ્રબળ વ્યક્તિએની શત્રુતા વ્હારીને એમને ઉઘાડા પાડ અને લોકેાની વાર કર: આહી કેટલી બધી આજ્ઞા મ્હે નથી સાંભળી—નથી સ્વીકારી? કાઇ આજ્ઞા ન સાંભળી–સ્વીકારી હાય તા તે એકજ તુ હેતે મદદ ”. અને આ બધી આજ્ઞાઓને અમલ કર્યાં બાદ હું એ બધા ૐ, 4, , ૩, ૬, ૪ સર્વેનું રહસ્ય’ શું નથી જોયું ? જીવવા માગતા હતા અને મ્હારા ભાગે જીવવા માગતા હતા ! અને એ બધા કાને પણ જીવાડવા તૈયાર નહેાતા ! રે ખીજા કાઇની તેા વાત શું કરવી પણ ખૂદ હું જ્હારે એમને જીવાડવા જતાં ફસાઇ પડતા મ્હારે મ્હને બચાવવામાં એમની શક્તિ મુજબની સહાય પણ તેઓએ કરી નથી. હું એમને દોષ નહિ દઉં. દેષ માત્ર ભાવનાઓને દેવ' માની હુમની ગુલામીમાં ભટકનારા મ્હારા આત્માના છે, કે જે આત્મદ્રોડ’4 સદ્ગુણ' (Virtu ) માનતા ! આનંદ ‘હું માં હિ પણ ક્યાંક બહાર છે, દેવ' હું નહિ પણ મ્હારા સિવાયના બીજા બધા અને બીજું બધું છે, સેવ્ય' હું નહિ પણ મ્હારા સિવાયના તમામ છે એ ભ્રમણાથી હું રાત્રીસિ ભટકતા, દેડતા, અને પ્રતિક્ષણ અશાન્તિ ભાગવતા. અને કયેા ગુલામ અશાન્તિ નથી ભાગવતા ? દુર્ગુણને તેમજ સદ્ગુણના, અનીતિના તેમજ નીતિના, અધા તેમજ ધર્મના ગુલામ આખરે ગુલામ જ છે અને ગુલામ માત્ર એક જ ચીજ પામી શકેઃ અશાન્તિ !
એ બધા
1
૧૭૭
** ***
સત્ય ખાતર ત્યારે। ભાગ આપ ! ”−જાણે કે સત્ય એ કોઇ સ્થીર્–ચાકસ દેહવાળુ-સ્વરૂપ હોય અને જાણે એના ખાતર જ
r