________________
એક જેન આત્માને ફુરેલા વિચારે. ૧૭૫ મહારા ભોગે ! ભોગ તરીકે અર્પવાની ચીજ એક અને ભાગ લેનારી ચીજે હજાર ! આ દુનિયાના શિક્ષકો અને ગુરૂઓ કાં તે મૂર્ખ છે કે જેથી અસંભવિતને સંભવિત કરવાની આજ્ઞા કરે છે, અગર તો “ કલાબાજ છે કે જેથી એક દેવ, “રાજા” લેક “સત્ય, સેવા, પ્રેમ, “ભક્તિ” આદિ કોઈ પણ એક સિદ્ધાંતને દેવ' બનાવી મનુષ્યના માથા પર ઠોકી બેસાડી એ દેવને નામે પિતે સેવા મેળવે છે !
હું” એક તરફ, આખી દુનિયા અને દુનીયામાંના દરેક જીવ, દરેક ચીજ, દરેક કલ્પના, તેમજ દુનિયા પાર કાંઈ હોય તે દરેકઃ
એ બીજી તરફ! મને શિખવવામાં આવે છે કે બીજે પક્ષ હાર દેવ છે, તે તે ગુલામ છે, નકામે છે, નિર્માલ્ય છે, કિમત વગરને. છે !.....હવે જે બહુ જ નકામું છું તે દુનિયા અને દુનિયાપારનું સર્વસ્વ હુને શું કામનું છે ? એ બધાને “પિતા પણું સંભાળવા માટે મહારી સેવાઓ જોઈએ છે, તે મહને નબળાને બીજાની સેવા માટે શકિત ફાજલ પાડવી કેમ પાલવવી જોઈએ ? એ બધાની સેવામાં હારા જેવી ક્રોડે વ્યક્તિ છે અને તેઓ પોતે પિતાની સેવા કરે છે એ વળી જૂદું; તે મહને કે જડેની સેવામાં કોઈ નથી હેને પોતાની દરકાર છેવી ક્ષણભર પણ કેમ પાલવવી જોઈએ ? જાઓરે પૂ! ઘણું દિવસ હમારી ગુલામી કરી, ઘણું દિવસ મૂર્ખ બની હમારા હીખેટીમના ખેલમાં હમે “સિદ્ધ” ને હું સાધક બન્યો, ઘણા દિવસે–રે વર્ષો ને જમાના સુધી મનુષ્યો, વાદે અને સિદ્ધાંતનો–માત્ર “ભાવનાઓ (Concepts) અને કલ્પનાએને–માત્ર અદશ્ય-કાલ્પનિક-કલ્પિત દેવે” ને ગુલામ બની હે. મહારું આત્મરાજ્ય ગુમાવ્યું; હવે વધુ વખત હું હમો કોઈનેકથાને ગુલામ થવા તૈયાર નથી. હવે હું જે હૃાોમાં રાક્તિ હશે તે અને તેટલા પ્રમાણમાં–હમને બધાને જ મહારા. ગુલામ બનાવવામાં આનંદ માનીશ.
ઓ જુલમગાર બુદ્ધિવાદ અને “હદયવાદ ! હમે શું થોડા કલાબાજ ાિરીઓના શિકારી કુતરા નથી ? ને તે છતાં હમે મહારા દેવ” થઈ મહારા માથા અને છાતી પર આસન માંડવા તૈયાર થા છે કે ? હમારાં હમ્બગ-જૂઠાણે-પરસ્પરવિરોધી