________________
હજી પણ ‘જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ?
*
ગણુને એક ભયંકર ચીજ તરીકે દેખાય છે. દાખલા તરીકે, અધ્યા મરસિક જૈન મુનિ આન ધનજીમાં અંશતઃ ૨ રહસ્ય જ્ઞાન હતું, પણુ તે જ્ઞાન જૈનસ ંધને ડરામણું લાગ્યું. ઇંગ્લાંડમાં રામન કૅથલિક ધમમાં વહેમા બહુ વધી પડયા અને પ્રજા ધમધતાથી ખુવાર થવા લાગી તે વખતે એક ખરા ‘ ગુપ્તદૃષ્ટા ' (mystic) ăામવલ નામે નીકળી આવ્યા, જેણે લોખંડી ઇચ્છાશકિતવડે, લાખડી તરવાર અને લેખડી શિષ્યાની ટુકડીની મદદથી, રાજ્યભધારણ ફેરવી નાંખ્યુ અને ધસુધારા પણ દાખલ કર્યા, સામાન્ય લેાકગણુને Ěામવલની તરવાર તે વખતે એછી ભયંકર લાગી હશે ? તેવીજ રીતે એક ગામડીએનુ કુમારિક જાન—આક્–આર્ક એણે ફ્રાન્સને આર્લીઅન્સને ક્ષ્િા બચાવવા માટે યાદ્દાઓની શિરદારી લીધી અને એક વખત તે પેાતાના દેશનું નાક રાખ્યું; પણ છેવટે જ્તારે તે અંગ્રેજના હાથમાં પકડાઇ ગઇ હારે તેણીના આ અસાધારણ શાય ને દેરવતા ‘ગુપ્તજ્ઞાન’ ( mysticism )ને અંગ્રેજોએ · ભયંકર જાદુ ' ગણીને તેણીને જીવતી બાળી મૂકી! બળતી વખતે પણ સમ્પૂર્ણ ચિત્ત શાન્તિ ધરાવતી –સામાયિક'માં ઉભેલી–આ · ગુપ્તજ્ઞાન ' વાળી યાગિતી જડવાદી જનસમાજને મન · ડરામણી ડાકેણુ ' જાય એમાં શું આશ્ચર્ય ? જૈનવર્ગમાં જ્હારે mystics પાકો અને ઉપદેશ તેમજ પ્રવૃત્તિ બન્નેમાં નિશ્ચય નયના કોઇ ગૂઢ બંધારણને અનુસરવા લાગશે ત્હારે, જો કે પ્રથમ તેા એથી પ્રજાગણ ચમકશે અને એમને પાખંડી કે વઢેલા અને ઉત્સૂત્રપરૂપક ઠરાવી મારવા દેાડશે, પરન્તુ આખરે એમનું ગુપ્તજ્ઞાન અને એમનું આત્મબળ સર્વ ઉપર વિજય મેળવશે. શાસ્ત્રોમાં કેટલું વિશ્વાસનીય છે અને કેટલું અભરાઇ ઉપર મૂકવા યેાગ્ય છે તે વાતને નિર્ણય ત્યારે થશે; ત્હારે વળી નવીન શાસ્ત્રો નવીન દેશકાળને અનુકૂળ સ્વાંગમાં, પણ વધારે ખુલ્લી રીતે ગુપ્તજ્ઞાનને જાહેરાત આપે એવા શબ્દોમાં રચાશે; તે વખતે ગૃહસ્થના સ્વાંગમાં મહાન આચાર્યો થશે; લડાઇના ક્ષેત્ર વચ્ચે હાથમાં તરવાર સથે ‘સામાયિક’ કરાશે; વફાદારી, શ્રદ્ધા અને ભકિતની વ્યાખ્યા બદલાઈ જશે; એકલી બુદ્ધિનું સામ્રાજ્ય નભી શકશે નહિ તેમજ એકલી ભકિતનુ પણ શાસન ચાલી શકશે નહિ તે ગ્રુપ્ત દેશ’આની પ્રકાશિત દૃષ્ટિ આગળ લેભાગુ આગેવાને અને કહેવાતા ગચ્છાધિપતિએ નાશ. ભાગ કરવા લાગશે અને પોતાથી વધુ લાયકના હાથમાં સધની
'
લગામ સોંપી દેશે.
63