________________
-
"
: ",
તે સમયના પ્રવાહમાં.
૧૪૭
manai દુનિયાની પ્રકૃતિમાં રહેલા બહુરૂપી ગુણે અમારામાંથી નાબુદ કરવા - છે, એ તે પરસ્પરવિરોધી વાત છે. બીજા પક્ષમાં અનિષ્ઠ ત હેય હાં સુધી પહેલા પક્ષે અનિષ્ટ તત્તની સહાય લેવી જ પડશે. સમાન સ્થિતિ, સમાન ભાવના, સમાન બળ એ સિવાય ક્ય કે શાતિ સંભવે જ નહિ, એ નિવિવાદ સત્ય છે. એ નથી હાં સુધી દુનિયા છે, અને ત્યાં સુધી અનિછ ત પણ છે. (અને દુનિયા એટલે જ એકમાંથી બહુ વાળી સ્થિતિ, કે જે સ્થિતિમાં થઈને જ પાછા “એકમાં જવું શક્ય છે.)
(૬) મહાત્માશ્રીના કથનને છઠ્ઠો મુદ્દો, સત્યતાને—તે સીમા વગરના પરમ તત્ત્વને–તે સાર્વભોમ મહારાણીને પ્રિયતા નામની એક તુચ્છ દાસીની ગુલામડીની આજ્ઞાપાલક બનાવે છે. સત્યને ભક્ત ખુદ ભકિતપાત્રને માટે “કાયદા ઘડનાર બને અને કહે કે “હારે આવા જ થવું, અને તેવા નહિ,” એ કેવી હાક્શાસ્પદ ધીટતા ! ખરી ? વાત છે કે, એ રાજવંશી સત્ય એની ઈચ્છા થાય છે ત્યહારે-કોઈ કઈ વખતે--પ્રિયતાને પોતાની સોબતમાં બોલાવે પણ છે; પરંતુ પ્રિચત જહેની સેડમાં નથી હેને સત્યતા તરીકે સ્વીકારીશ જ નહિ એમ કહેનાર ભકતો એ દેવીને ભાગ્યે જ પાલવે! બુદ્ધિવાદીઓ અને રાજ્યધારીઓ માને કે ન માને, પણ સત્યતા એક બહુરૂપી અવર્ણનીય
અને નહિ કળી શકાય એવી દેવી છે કે જે કેાઈ વખતે નરી પ્રિય.તાને સ્વાંગ પહેરે છે, કોઈ વખતે નરી અપ્રિયતાને સ્વાંગ પહેરે છે, ફાઈ વખતે અપ્રિય પ્રિયતાને અને કોઈ વખતે પ્રિય અપ્રિયતાનો સ્વાંગ પહેરે છે! ખરે અને સાચે ભક્ત તે છે કે જે પિતાના તે ભક્તિપાત્રને-તે ગમે તેવા સ્વાંગ કરે ત્યહારે પણ-પિછાની” શકે અને પૂજી શકે.
(૭) આર્યસમાજ એક સમાજ તરીકે કટુ વચન વદનાર સંસ્થા નથી એમાંની કેટલીક વ્યક્તિઓ અવશ્ય છે. પણ તે સાથે હેમાંની કેટલીક વ્યક્તિએ અસાધારણ સહિષ્ણુતા ધરાવે છે એ પણ ભૂલવું જોઈતું નથી. એ સમાજે સિદ્ધાંત તરીકે અસહિષ્ણુતાને સ્વીકારી કે ઉપદેશી નથી જ. એમ તે અસહિષ્ણુતા દરેક પંથમાં, દરેક પાર્ટીમાં દરેક સ્થાને છે.
- ગાંધીજીના કથનની આટલા વિસ્તારથી ચર્ચા કરવામાં મહા આશય આર્યસમાજ કે કોઈ. અમુક સમાજ કે વ્યક્તિને બચાવ કરેવાને નથી, પરંતુ એમના કથનને પ્રેરનાર એમના સિદ્ધાન્ત ભૂલ