________________
જનહિતેછું.
મુડદાલ થઈ છે. હું “જીવત’ નથી, પણ જીંદગીને ભાર ખેંચું છું. હારા જેવા સુંદર મંદિરમાં નહિ પણ ભાગ્યા ટૂટયા ઝુપડામાં વસે છું. મહારી સઘળી મહાન શકિતઓ આવરણ પામી છે. , , અને એ બધાનું મૂળ કારણ મહને શિખર્વિવામાં!આવેલો બેટા નહિ પણે એમ્પક્ષી–સિદ્ધાંત માત્ર હ. દેવ ખ અને મદીર બેટું, આત્મા દરકાર કરવા યોગ્ય અને દેહ દરકાર નહિ કરવા યોગ્ય, એવા એકપક્ષી ઉપદેશનું આ ફળ હતું. કઈવા અનુભવ પછી હવે મને સહમજાયું છે કે, દેવ. ને પવિત્ર છે તે દેવ યહાં હાં વાસ કરે તે દરેક સ્થાન પણ પવિત્ર હોવું જ જોઈએ; આત્મા જે પવિત્ર ચીજ છે તે આત્માના મંદિર રૂ૫ દેહ પણ પવિત્ર જ છે. આત્મા અને દેહ વચ્ચે ગાઢ સંબંધ છે. દેહની શુદ્ધિ અને શકિત સાથે આત્માની પ્રગતિને ગાઢ સંબંધ છે એટલા માટે દેહની થગ્ય કાળજી એ આત્માની જ કાળજી કરવા બરાબર છે. ચેતનવાદી કહેવડાવાની ઉતાવળમાં અને જડવાદી કહેવડાવાના ભયથી શરીરને દળે ન આપતે. શરીરની ખીલવટ અને શુદ્ધિ માટે સંપૂર્ણ ધ્યાન આપજે. એમ કરવા માટે થોડા સાદા નિયમો હને કહીશ.
સ્વાદ નહિ પણ તનદુરસ્તી અને શક્તિ ખાતર જ ખાવા-પીવાના પદાર્થો પસંદ કરીને વાપરજે. - પુરતી નિદ્રા-અને તે પણ હરેક જાતના વિચારને દૂર ક-- રીને-લેજે. નિદ્રા એ પવિત્ર હકક છે. તે એક દિવસ પણ કસરત ચૂકતો ના. શરીરના દરેક અંગને શ્રમ મળવો જ જોઈએ. દરેક અંગને વિકાસ થવો જ જોઈએ. ઘણાએક વિદ્વાને માત્ર આ બાબતની બેદરકારીને લીધે તુરછ પ્રકૃતિવાળા, રેત, નિરાશાવાદી અને સ્વાર્થી બન્યા છે. એક દિવસ ખોરાક વગર ચલાવવું સારું છે, પણ કસરત વગર એક દિવસ રહેવું નહિ ઈરછવા જોગ છે.
હા-બીડી-દારૂ–સર્વ બલાઓથી દૂર રહેજે. જે એવી બલામાં ફસાયે હો તે જલદી હેમાંથી છટકવાનો નિશ્ચય કરજે. એ માટે એક ઇલાજ અજમાવવા ગ્ય છે. દુનિયાદારીનાં અનેક કામોમાં રોકાયેલું મન, આ બલામાંથી છૂટવા માટે જોઇતી ઈચ્છા શક્તિ ફાજલ પાડી શકે નહિ, માટે બને તે એક અઠવાડીઉં કોઈ અજાણ્યા. છે એકાંત સ્થાનમાં જઇ રહે. પ્રથમ એક કે. બની શકે તે બે ઉપવાસ કર ગરમ જળ પી, ગરમ જળથી સ્નાન કર અને બને તો બાષ્પ