________________
ખાવ, ઉંચી ભાશા આપતાં જવાય! જાવ.
૧૬૩
:
.
સ્નાન પણ કર. એ રીતે ચહા અને બીડીનું જે વિષ શરીરના દરેક અંગમાં ભરાઈ પેઠું છે હેને દૂર કર. ખુલ્લી હવામાં ખૂબ દૂર, દડપીલવાની કે બીજી કોઈ સાદી પણ દરેક અંગને શ્રમ પડે એવી કસરત કર, બનતાં સુધી દુધ અને ફળ પર જ નિર્વાહ કર અને ન ચાલે તે સાદે પણ છે અને મંરમ મસાલા વગરને ખોરાક લે. મનને સારા વિચારે કે વાચનમાં કાલું રાખ. પુરતી નિદ્રા લે. દર-- રોજ સાંજ હવાર ૦૧ કલાક ધ્યાન ધરવાનો મહાવરા પાક અને તે વખતે પ્રથમ મનને નિષ્ક્રિય કરી પછી હું એવશક્તિમાનનું કિરણ છું-હને કઈ ચીજ ગુલામ બનાવી શકે નહિ” એ ભાવાર્થ વાળી ભાવનામાં રમણ કર. એક અઠવાડીઆની આ પ્રેકટીસ હને : જરૂર એ બલામાંથી કરશે.
સદા બ્રહ્મચારી રહેવું બધાને માટે સર્જાયેલું નથી, એટલા . માટે વિષયતૃતિમાં મિતવ્યયી થજે એટલું જ કહીશ. એ આનંદ લેવાને માત્ર ઉછાળા મારતી તનદુરસ્તી ધરાવતાં સ્ત્રી-પુરૂષને જ હા છે. અતિ ડાહ્યા લેકે આ વિષયની વાત કરવામાં પણ અનીતિ કે. શરમ માને છે, પણ હું હને કહું છું કે એ વિષય અંદગીની મહે
માં મહટી જરૂરીઆત છે અને હેનું જેટલું બહોળું જ્ઞાન મેળવી , શકાય તેટલું મેળવજે કે જેથી હારાથી એવી ભૂલ થવા ન પામે કે જેને પરિણામે હારાં જ સંતાને હુને શાપ આપે.
વ્યાપારીઓ વર્ષની આખરે સરયું કાઢે છે-કેટલાક દર મહીને પણ એમ કરે છે કે જેથી કોઈ નુકશાન થવા ન પામે. હારે દર મ. હીને એક ઉપવાસ કરે છે જેથી મહીના દરમ્યાન ભૂલથી કે પ્રમા-. દથી શરીરમાં પેઠેલાં વિષે બળી જવા પામે, અને ઈચ્છાશક્તિને પણ પણ પુષ્ટિ મળે. - હારી શક્તિથી વધારે ફરજો સ્વીકાર ના, ઘણથી દસ્તી કરત ના. મિતાભાષી થજે એવાં એવા ન્હાના ન્હાના ઉપદેશોમાં હું હારો સમય નહિ લઉં. જે મુખ્ય વાતો કહી છે એના ઉપર પુરતું ધ્યાન આપીશ તે હારું પવિત્ર દેહમંદિર છે તેવું કાયમ રહેશે અને હારી બુદ્ધિ અને આત્મા શુદ્ધ અને સશક્ત બનશે.
y. M. Shah