________________
'.
દ*
નહિતિછુ. વચ્ચેના સંબંધને એકી વખતે અંત આણે હેત ! તમાકુના બંધારણમાં પ્રસીક એસીડ નામનું હળાહળ વિષ, કાર્બોનિક એસીડગ્યાસ, એક જાતનું તેલ કે જેનું એક ટીપું જે સાપની છમ ઉપર સૂકવામાં આવે તે હેનું તાત્કાલિક મૃત્યુ થાય છે, અને નીકટાઇન છે જે દુનિયાપરનાં સઘળાં વિર્ષોમાં શિરામણી છે (અને જેના જ છે
ઇન જેટલા જથાથી એક કુતરાનું મેત થાય છે): એ તો મુખ્ય. - વે છે અને એવી એ રાક્ષસી ચીજ માટે ફક્ત અમેરિકા દર વરસે પાંચ કોડ પાઉંડને ધુમાડે કરે છે ! આજે લગભગ આખી દુનિયાભણેલી તેમજ અભણુ આ વેશ્યાના પંજામાં છે - આ પદાર્થ એક વસ્યા જેવું છે. હેની સબતથી પ્રથમ એક : જાતની માની લાગણી ઉત્પન્ન થાય છે, મગજની શિરાઓને તેથી રાહત મળતી જણાય છે. થોડી મુદત બાદ એ અસર ધીમી પડે છે અને પુનઃ તમાકુ લેવાની ઉશ્કેરણી થાય છે. વારંવાર એમ થતાં છેવટે જ્ઞાનતંતુઓ સુસ્ત, બીમાર અને નકામા થઈ જાય છે. બીડી: પીવાની ટેવથી હજારો માણસોનાં શરીર બંધારણ તેમજ નૈતિક --- અને નાશ થયો છે. ઘણા દીવાનાશાળામાં પણ પોંચી ગયા છે. ઘણાએક માણસે કે જેઓ ન્હાની ઉમરે હશીઆર સારી આશા આપતા યુવાનો હતા તેઓ આ વેશ્યાની સોબતથી ભેજ વગરના. ગમાર અને હિચકારા બની ગયાના દાખલા ડાકટરોએ મોધેલા છે..
આ તમાકુ લોહી ઉપર એવી ખરાબ અસર કરે છે કે જેથી તમાકનો.. ભક્ત શરીર ખીલવી શકો નથી અને માનસિક વિકાસ પણ પુરતા પ્રમાણમાં કરી શકતો નથી.
તમાકુ ભક્તનું ગળું અને ફેફસાં પણ ઈજા પામે છે. અપચે, આંખેની નિર્બળતા, છાતીની નબળાઈ અને રહીડીઆપણું એ આ મહાદેવીની મુખ્ય પ્રસાદી છે !
હા કરતાં પણ બીડી વધારે જબરી છે. તે પિતાના યારનું સાધન તું હીર લૂટી લઈ ને મુડદાલ હાલતમાં ધક્કા મારે છે
- વેશ્યાને યાર ગમે તેટલે બળવાન કે બુદ્ધિવાન હેય પણ પરતંત્ર દશા ભોગવે છે તેમ તમાકુનો ભક્ત પણ પરતંત્રઃ દશા ભેગવે છે.
જનરલ ગ્રાન્ટ ઘણો બહાદુર પુરૂષ હતું, પણ બીડીની બલા નથી પિતાને છેડવી શક્યો નહિ અને અંતે “મેકર્સ કેન્સર” ના દરદથી મુઓ. જર્મન શહેનશાહ રેડરિક બીડીની બુરી આદતથી ભરી