________________
આવ, ઉંચી આશા આપતાં જવાન! આવ.
૧૫૭
आव, उंची आशा आपता जवान! आव.
આવ, ઉંચી આશા આપતા જવાન, આવ.
હારે ખીલતા ચહેરે જોવો હને બહુ ગમે છે. હારી તેજસ્વી અખે, ચપળ ચહેરે, કુદકા મારતી જવાની આહ શક્તિમૈયાનું એ પવિત્ર મંદિર મહને ફરી ફરીને જોવાની ઇચ્છા થાય છે અને ફરી કરીને હેના પર આશિર્વાદ વર્ષાવવાનું મન થાય છે કે– ઘણું જીવે છે તે પવિત્ર મંદિર !”
આવ, જવાન ! આવ. હું પણ એક દિવસ હારા જેવો છે ભાગ્યશાળી હતો;–હું પણ એવા જ પવિત્ર મંદિરમાં વસતો હો, એ મંદિરમાં શક્તિની જ્યોત પ્રકટી નીકળી હતી. કેઈ પણ કામ મહારે માટે અશકય નહોતું. કોઈ ગમે તેવો મહેરો મનુષ્ય અને કઈ ગમે તેવું મહાભારત કામ મને આશ્ચર્ય કે ભય ઉપજાવવાને શક્તિમાન .. ન હતાં. હવારથી સાંજ અને સાંજથી હવાર હું ગભરાટ વગરના ઉત્સાહમાં હાલતે, હારી નિદ્રા પણ નિર્દોષ શાન્ત હતી, હારી , વૃત્તિ તાવ વગરની હતી. ક્ષણે ક્ષણે મહારૂં હે મલકાઈ જતું. દુનિય
હારે માટે એક નિરંતર હાસ્ય હતું અને હું પણ એક હસવું - બુલબુલ હતો.
જવાન ! આવ આવ મહને ધારતી છે કે મહારી આ કથા તું માન શકતો નથી. પણ હેમાં હારો દેષ નથી. મહારા બેઠકના ઓરડામાં ચાલ, હું હવે મહારૂં “ બ્રલ પેઇન્ટીંગ * બતાવી ખાત્રી કરાવીશ કે હારી સાથે હમણું વાત કરતું મુડડું થોડા જ વખતની વાત ઉપર શક્તિ અને સાંદર્યનું કેવું સુંદર મંદિર હતું.
તું ડરે છે, જવાન ?... હારી ઉડી ગયેલી આંખે, ખાડા પડેલા ગાલ, તરી આવેલી નસે, મુડદા જેવી શકાશ, સગે તરી આવો - નિરૂત્સાહ, મંદ ગતિ, ઉદાસીનતા અને અવાજનું ખોખરાપણું જે -હને શું ધાસ્તી લાગે છે ?
હા, હું હમઃ ધાસ્તી કેમ ન લાગે ? જેવી રીતે હારું આ રૂપાંતર થયું તેમ હારૂં પિતાનું પણું રૂપાંતર થાય તો ? એ વિચાર