________________
જૈનહિતેચ્છું.
/
t
(
પાસે છે ? હિંદું તત્ત્વજ્ઞાનના મહાન પ્રેફેસર શ્રી શકરાચાય જેવી અસાધારણ આ વ્યક્તિએ મદ્રાસ જીલ્લામાં સેંકડા જૈનેાને વેધમ નહિ સ્વીકારવા માટે ધાણીમાં પીલ્યા હતા. અને બચેલા હજારાને યેરીયા ( અપ ) બનાવ્યા હતા એ વાત શું ગાંધીજી ભૂલી જ જાય છે ? અને જૈનાના પણ હરિભદ્ર સુર જેવા મહાન આગ્રામે ૧૪૪૪ ૨ મહોને. એવા જ કારણથી ધર્મરક્ષાના કારણથી બાળીને ભસ્મ કર્યો હતી મેં .. “મ વાત પણ ધ્યાનમાં રહે. પ્રચારની રીતિ એક વર્ગ તરીકે-મુસલમાન અને ખ્રિસ્તીઓની જૂદી છે, અને હિંદુઓની જાદી છે. એટલું જ નહિ પણ હિંદુઓની પ્રચારરીતિ સત્ય ’ છે મ્હારે પહેલાઓની પ્રચારરીતિ ‘અસત્ય ’ છે એમ કહેનારને મનુષ્યપ્રકૃતિનુ અને ઇતિહાસનું વિશેષ જ્ઞાન જરૂરતું છે. ખરેખર તે ધર્મ પોતે તેા કાઇના હાથે રક્ષાની અપેક્ષા રાખતે નથી તે તે ઉલટા આત્રીને રક્ષા-અને કવચિત્ રક્ષાના ભાગે વિકાસ-આપવા માટે જ ખેડૂ। છે. પણ મનુષ્ય ધ ધર્માંના એકાદ પડછાયાને–એકાદ ભાવના (concept = percept )ને પકડીને કૂદે છે અને એને ધ માની હૈની રક્ષા માટે યુધ્ધ કરે છે અને એ યુધ્ધમાંથી પેાતાના વિકાસ મેળવે છે. મુસલમાનએ ધર્માંની પોતે મેળવેલી conceptને સાચી માની તે conceptના વિરુધી હામે તલવાર ચલાવી હોય તે હિંદુઆ વ્હેમની તે રીત માટે વાંધા અવસ્ય લઇ શકે(અને એવા ટેસ્ટ લેવામાં જ હિંદુઓની ભાવના' ના વિકાસ છે ) પરં તુ સલમાનો પૈકી જ કાઇ મહાત્મા નીકળી આવે અને મુસલમાનને ત્યારે એ તો અન્યાય જ ગણાય. સત્ય જૂદા જૂદા પક્ષની દૃષ્ટિએ ૬. જૂદુ જ હોવું જોઇએ અને છે પ્ પણ એમ જ. એક પક્ષમાં સત્યસર્વ સમ્પૂર્ણ સત્ય-સમાઈ શકે જ નહિ. એમ બની શકતું હાત તે દુનિયા જ રહેત નહિ. મહાત્માથી અનેક ગુણી શક્તિ વાળા આચાર્યો, યાગી, વિચારકા, યુધ્ધે આ દુનિયામાં અનેક થઈ ગયા પણ કાઇ પાતાના જમાનામાં અને પેાતાની ભૂમિમાં પણ સત્યસને ઉત!રી શક્યા નથી, તલવાર અને વિરાધને દેશનીકાલે દઈ શક્યા નથી. એ જ બતાવી આપે છે કે, એ ચીજો દુનિયાના અસ્તિત્વ માટે આવશ્યક છે અને એના સમૂળ નાશ ગમે તેટલે દષ્ટ લાગે ( અજ્ઞાન અને અશક્તિને લીધે). તે! પણ શક્ય નથી. એક તરફ એમ કહેવું કે અમારે, અમારા દેશને અને અમારા ધર્માંતે વલું છે, અને બીજી તરફથી એમ કહેવું કે જીવતર (life) અને
ર
૧૯૬
.