________________
- સમયના પ્રવાહમાં.
૧૫
આત્માની ઢંકાયેલી શક્તિઓ ખીલવવા માટે એનાં ત્રણે શરીરે. અથવા બાહ્ય સ્વરૂપે–જડ શરીર, મન રૂપી શરીર અને બુદ્ધિરૂપી શરીર ત્રણેની શુદ્ધિ તેમજ શક્તિ વધારવી આવશ્યક છે. ઉંચા વિચાર નિર્બળ શરીરથી ઝીલી જ શકાતા નથી અને ઝીલવા જતાં શરીર તૂટી પડે છે. દરેક ધર્મના પવિત્ર ગ્રંથ તપાસઃ દરેક પયન ગમ્બર અથવા તીર્થકરના વર્ણનમાં કહ્યું છે કે હેતું શરીર ઃ વજઋષભનારા સંધયણ ધરાવતું અર્થાત વિજ જેવી હેની કાયાં હતી અને હેની ઈચ્છાશક્તિ(Will) એટલી પ્રબળ હતી કે તે કર્મરિપુના હુમલાની રાહ જોતે બેસતો નહિ પણ કર્મરિપુઓના દરમાં પેસીને હુમલે કરવામાં આનંદ માનતે. આ વર્ણને વાંચ્યા છતાં એમાંથી કાંઈ ધડે ન લેવાય તો કમભાગ્ય જ હમજવું. સૌથી પહેલી જરૂરીઆત શરીરને ખીલવવાની છે, એક મનુષ્ય શરીર જેટલે દરજજે લાંબું–પહોળું અને કસાયેલું બનવું શક્ય હોય તેટલે દરજે એક દેશની પ્રજાનાં શરીર ખીલવવાની સાર્વજનિક પેજના કરવી- એ. કિનાયકેની પહેલામાં પહેલી ફરજ છે. બુદ્ધિવિષયક, ધર્મ વિષયક, રાજકીય કે બીજી દરેક જ્ઞાન આપવા માટે ઉતાવળ કરવાની કશી જરૂર નથી.પ્રબળ અને સુવિકસિત મનુષ્યમાં “સગુણ આપે-- આપ આવશે, જેમાં પુષ્પમાં સુગંધ આવે છે તેમ. પૂર્વની પશ્યન પ્રજા સૌથી વધારે લક્ષ બાળકને ઘોડે સવારી, તીરંબાજી અને સત્ય, બલવાની ટેવ. એ ત્રણ શિક્ષણ આપવા તરફ ખચતી. અમેરીકા જેવા વ્યાપારવાદી દેશને એક આધુનિક વિચારક (ફીઝીકલ કલ્ચર. ના જુન ૧૮ર૦ ના અંકમાં) લખે છે કે “We believe most emphatically in the value of any means that will help put the nation on a higher physical basis. The Capital of a nation is ordinàruly mean sured in dollars and cents, but back of every dollar must be à certain amount of human vitality. The wealth of a nation is founded absolutely and entirely upon the vitality of its citizens. When you increase the physical hardihood of our people, you add to national wealth. The value of military and compulsory training as B means of developing the power and prestige of the nation is beyond computation. We make an education compulsory that ovsures to every child-the ability to read and write, and give