________________
૧૫૪
જૈનહિતેચ્છુ.
કારખાનાં દેશસેવાના મંડળને અગે શા માટે ના કહાડે ? વ્યાપારી વર્ગના જે લોકા સ્વદેશી, ખીલાત, અસહકાર, સ્વરાજ્ય વગેરે વ્હીલચાલે!માં લીકાના હારતારા અને તાલીએ મેળવે છે હેમતે માથે આરાપ મૂકવાને લોકાને હક્ક છે કે તેઓ આ લેાકપ્રિયતાને સીધે કે આક્તરી લાભ પેાતાની આવક વધારવામાં કરે છે. હેને બદલે હાલની પેાતાની મુડીથી સ ંતોષ વાળી પોતાની વ્યાપારી
બુદ્ધિને
ઉપચાગ ઉક્ત હીલચાલાને અગે અને એ હીલચાલેાના જ લાભ માટે નવા: વ્યાપાર કે કારખાનાં ખાલવામાં કાં નથી કરતા? વિદેશી સરકાર સમુદ્ર આળંગીને ગરમ દેશની મુશ્કેલી ભાગવવાના બદલામાં ધન લઈ જાય એ હેમનાથી સહન થતું નથી એવા આ સ્વરાજ્યના ભાષણ કર્તાઓ (!) પાતે જરૂર કરતાં વધારે ધન ધરાવતા હોવા છતાં પાતાની શક્તિએ દેશરક્ષાની સુવ્યવસ્થિત હીલચાલ માટે જાણુની આમદાની કરતાં ખાતાં ખેાલવામાં ન ખચે એ એમની સ્વદેશભક્તિના નમુના છે. શરીરબળ, ધનબળ અને યુક્તિબળ વગર કાઈ પ્રજાકીય સાધના પાર પડે જ નહિ, એટલી સાદી વાત જે આગેવાને ન સ્વીકારે અગર સ્વીકારવા છતાં છતી શક્તિએ સગવડપથી અને એવા આગેવાનના ઉપદેશથી ગમે તેવા કારણસર પણ સરકાર ામે ગમે તેવે શાન્ત વિરાધ આરંભવા પ્રજાને માટે મહા ભયંકર કા` છે. લેાકાએ પ્રથમ આગેવાનને આળખવા જોઇએ. સરકાર તરફ ક્રોધ કરવા કરતાં પેટભરા કે પ્રમાદી કે પાખંડી આગેવાન તરા હાર્દિક તિરસ્કાર કરવાનું પહેલાં શિખવું જોઇએ. દરથી
મરવું એ કરતાં પેટભરા, પ્રમાદી કે શત્રુ તરફથી મેાકલાયલા તબીબના હાથે મરવું એ વધારે દુઃખદાયક છે અને એવા તબીબથી દૂર રહેવું એ તા લોકોના હાથમાં છે. મીઠ્ઠી વાતાથી અંજાઇ જઇ ગમે તેવાને પગે પડવું એ લેાકેાની પેાતાની મૂર્ખાઇ છે. જેને અપ્તરંગી કે બહુરૂપી તરીકે હુમજી એના ઉપર ‘શરમ શર્મ' ના પાકાર કાલ સ્હવારે કરવામાં આવ્યા હાય એવા આગેવાનના ખે મીઠ્ઠા શબ્દોથી લેકે આજે અંજાઈ જાય અને એને પેાતાના માથે હડાવી તાલીઓ પાડે તે એવા લોકો મરવાને લાયક જ છે અને કુદરતને ઉપકાર માને કે અગ્રેજો હજી હેમના તરફ જોઈએ તેટલી સખ્તાઇ નથી ચલાવતા.
દરેક ધર્મ સાધુને માન આપવા ગૃહસ્થદુનિયાને ફરમાવ્યું છે, પણ તે સાથે દરેક ધમે` સધળી મુડીની માલેકી છેાયા પછી જ એક વ્યક્તિને ‘સાધુ’ પદ લેવા દીધું છે. શું ધર્મમાં કે શું સમાજ અને રાજને લગતી બાબતમાં, ખાસ વ્યક્તિમાં લેકવર્ગને અટ્ટ શક્તિભાવ એ આવશ્યકીય તત્ત્વ છે કે જેના વગર કાઇ પણ