________________
સમયના પ્રવાહમાં.
૧૪૯
<
C
માત્ર છે
r
.
>
.
મુદ્દલ અસ્તીત્વ જ ન પામતે. . પ્રેટેસ્ટ કરવા, મુડદાલને ભડકાવી ટાર કરવા ( અને બદલામાં ગાળેા ખાવા ! )–એ માટે જ કુદરતનું આ મેાજી' જન્મ પામ્યું હતું. અને ધ્યાનમાં રહે કે આ અને તમામ રાજકીય કે સામાજિક હીલચાલા પણ કુદરતના મેાજા ’ - becoming' માત્ર છે—એમાં ‘Being’ની ‘ પૂર્ણતા ’ અને શાન્તિ’ અને · અમરતા માગવી એ માત્ર તત્ત્વજ્ઞાનની ખામી જ સૂચવે. આર્યસમાજ અને Protestant પંચ, સ્થાનકવાશી જૈન પથ અને ક્બીરપંથઃ આ સ અમુક મિશન બજાવવા માટે જ મેાકલવામાં આવ્યા હતા. એમનામાંથી · આંકડા · જાય અને એ જીવતા રહે તે કરતાં તેની જરૂરીઆત દૂર થાય અને તેથી તે પોતે ‘ સમાઇ જાય' એ વધારે ઇષ્ટ છે. આંકડા વગરને વીંછી, માયા વગરની સ્ત્રી, મરદાનગી વગરના પુરૂષ, દાવપેચ વગરને રાજદ્વારી, અને કટાક્ષ કરવાની હિમ્મત, આવડત અને શક્તિ વગરતે આ સમાજી કે પ્રાર્ટસ્ટન્ટ કે સ્થાનકવાસી નહિ ઇચ્છવા જોગ છે, ‘ યાજનક દશ્ય’ છે, કુદરતની વિકૃતિ છે. આ સમાજી એવા વિકૃત થવા પામે તે પહેલાં દુનિયાની સપાડી પરથી હૈની હયાતી નાબુદ થાય એ વધારે ઈચ્છવા જોગ છે.
મવાળાના દુર્ભાગ્યે:હિંદના નહિ પણ મવાળાના દુર્ભાગ્યે લેાખડી ઇચ્છા શક્તિના નમુના લેાકમાન્ય તિલક—આ પૃથ્વીપરથી અદૃશ્ય થયા છે. જહાલાના હિસાખે અને જોખમે હિને જે કાંઇ “ ટૂંકડા મળતા વ્હેતા યશ મવાળેા પામતા, તેથી તિલક જતાં મવીળોના દુઃખને પાર રહ્યો નથી. હવે એમને યશ અપાવવા માટે પાતાની સહીસલામતી અને શાન્તિને ભાગ આપનાર કાણુ મૂળશે ? જરૂરતું છે કે મવાળાની એક સભા બીજો તિલક હિંદભૂમિ પર ફેંક્વાની પ્રત્યે પ્રાના કરવા મળે. જાલાને તે વીરમૃત્યુને શેક કરવા પાલવે જ નહિ, કારણ કે મરહુમની જગા જાળવવા તેઓએ ક્રમર કસવાની હાય હ્તાં અન્નુપાત કે પ્રાથનાને માટે એમને સમય જ હાંથી મળે ?
.
મૃત્યુ શું સારા માટે ” હાઇ શકે ?–—કાઇ ચીજની સ્થીર • કિમત હાઇ શકે નહિ એવું તત્ત્વજ્ઞાન હું વારવાર જાહેર કરૂં છું. એના પ્રતિપાદન માટે એક એ દૃષ્ટાન્ત આધુનિક ધટનાઓમાંથી વીણી શકાય તેમ છે. (૧) ૫ જાબના ત્રાસના નાયક જીવતા ખેડા છે એ ઇંગ્લાંડને માટે ધણું અનિષ્ટ છે. જો ઇંગ્લેંડ પહોંચતાં જ હેને મૃસૂએ પંજામાં લીધા હાત તે મુડદાને ચુંથવા જેવી હેનાં દુષ્કૃત્યેની નિંદા આગળ વધવા પામત નહિ, અને એ હૈાહા બંધ પડત તે સરકારની ‘ પ્રેસ્ટીજ ' ની રક્ષા માટે ડાયરના પક્ષ ઉભું કરી એને માટે
,