________________
જેનહિતેચ્છુ. --
વ્યક્તિ–પછી તે વિદેશી હે યા સ્વદેશી હે યા પોતાની સગ્ગો ભાઈ હે-એ તુચ્છ વ્યક્તિ પર જ શસ્ત્ર ચલાવીને એવા હીચકારાથી દુનિયાને બચાવવા પોતે જ બહાર પડવું જોઈએ, નહિ કે સાત 'હડતાલીઆને ઠપકો દેવાનું સુફીઆણું કુટવા બહાર પડવું જોઈએ. ન્યાયઅ યાયની હું વાત કરતે નથીઃ એ સુફીણું મેજોગિબધારાશાસ્ત્રીઓને સોંપ્યું- મનુષ્યની દૃષ્ટિથી કહું છું કે અશàઅને શાંત ટેળું પિતાનું ખરું કે કલ્પિત દુખ રડી પરસ્પર મનમનાડા કરતું હોય હેના પર શસ્ત્ર ચલાવનારના જે હીચકારો દુનિયામાં બીજે કંઈ ન હોઈ શકે, અને જેનામાં જરા પણ મનુષ્યત્વ હેય એ કઈ મનુષ્ય–જે તે પ્રતિપક્ષી હોય તો પણ–એ હીચકારા તરફ દૂરની પણ સહાનુભૂતિ ન ધરાવી શકે. અસહકાર થોડા માણસો. કરશે–થોડા માણસ ધારાસભા કે હેટી પીઓ છેડી દેશે તેથી કોઈ સરકારનું પડયું રહેશે નહિ પણ સારા માણસે દૂર થઈ તેથી 'ઉતરતા દરજજાના માણસે એ જગાએ આવવા પામશે અને તેથી
અસહકાર ઉલટે દેશને જ નુકશાનકારક થઈ પડશેઃ આવી દલીલ કરનારાઓના ભેજાં ખરેખર વિકૃત વફાદારીના વિષથી સડી ગયેલાં હોવા જોઈએ. અસહકાર નહોતો અને ડાહ્યામાં ડાહ્યા હિંદીઓ ધારાસભામાં અને હેટા હદે બીરાજી કામ કરી રહ્યા હતા હારે પણ હિંદને માથે જુલમ તે થતો જ હતું, એ ડાઘા હિંદીઓનાં
ભાષણે', “લખાણે”, “ટેસ્ટ કમીટીએ અને તારાથી કાંઈ અટકાયત થઈ નહોતી. પંજાબના અત્યાચાર બાબત ડાહ્યામાં ડાહ્યા. હિંદીઓ અને ખુદ અ ગ્રેજોથી બનેલા કમીશને અત્યાચારને ધિક્કાયો તે પણ શું થયું ? ડાયરને માન અને પર્સ કે બીજું કાંઈ ? એ કરતાં અસહકાર ખેટે ? અને એકની જગાએ બીજે હિંદી આવશે એમ કહેનાર હિંદી એ કથનથી માત્ર પોતાનું હૃદય ખુલ્લું કરી આપે છે; અસહકારના હિમાયતીઓ તો એમ જ માને છે કે બીજા હિંદી શરૂઆતમાં નાકકટ્ટા થઈ બહાર પડશે તે પણ પહેલાંની. માફક તે બીજાઓ પણ હમજેશે એટલે નાસશે અને નહિ હમજે તે પ્રજામત પિતે એમને દલીલથી કે તીરસ્કારથી હમજાવશે.બીજાઓ
એ જગાએ આવશે એ વાતને ભય નથી પણ અસહકારનું હાસ્ય કરનાર માતદ્રોહીઓને જ ભય છે. જેઓએ આગેવાની લઈ ઢીલાપોચાને પોતાના દાખલાથી દઢ કરવા જોઈએ તેઓ પોતે બીજાઓ - જેઓ દઢ હાય હેમનું હાસ્ય કરવા બહાર પડે એ જ દેશ પ્રેમની