________________
સમયના પ્રવાહમાં.
૧૩૮
.
માની
.
-
સમાજનુ લક્ષ ખેંચવાની આવશ્યકતા વિચારી નહેાતી, માત્ર એ ખામીઓ આર્ય સમાજમાં હાવાનુ જણાવવામાં ફરજ હતી. એ એ ખામીએ (૧) ૮ અસહિષ્ણુતા ’ અને (૨). * જીભ . ઉપર કાજીની ગેરહાજરી ' હાવાનુ જણાવ્યું હતુ. અને એ એ ખામી ( –જો કે પહેલીમાં ખીનેા સમાવેશ થઈ જાય છે~) ઉપર વિસ્તાર કરતાં નીચે મુજબના વિચાર અને અભિપ્રાયા એમના મુખમાંથી ખહાર પડયા હતાઃ (૧) અસહિષ્ણુતાથી કોઇને પણ લાભ થશે. હાય એવું મ્હારા જાણવામાં આવ્યું નથી, ' (૨) - જે ગતિથી પ્રજાને કાંઈ પણ હાની થાય તેવી ગતિને રોકવી એ ધનુ કા છે, ' (૩) ૪ પ્રજા જાણે પણ નહિ એવી ચુપકીદીથી ધમના ફેલાવા એ સર
"
નામના ખ્રિસ્તી વિચારક પાસેથી છતાં લને જણાવ્યા હતા.
>
(૪) આર્યસમાજ ખ્રિસ્તી અને મુસલમાનનુ અનુકરણ કરે છે એવા ખ્યાલ સભામાં ઉત્પન્ન કર્યા હતા, (૫) હમારા અંગના અવયવાને વિકાસ હમે કશી પણ ધમચકડ સિવાય જ અનુભવી શકેા છે, એ જ *માક શુદ્ધ ધર્મમાં પણ અસહિષ્ણુતા નથી, ' (૬) સત્ય પ્રિય હોવુ જ જોઇએ અને ન છૂટકે કટુ વચન કહેવુ પડે તેા. જેમાં સત્યતા અને પ્રિયંકરતા અવશ્ય હાવી જોઇએ, એવે સિદ્ધાંત પ્રતિપાદન કર્યા હતા. (૭) આÖસમાજમાં પ્રિયંકરતા મુદ્દલ નથી અને મુસલમાન તથા ખ્રિસ્તી ધર્મપ્રચાર શૈલિની તીવ્રતાનુ જ અનુકરણ છે એવા ધ્વનિ હેમના શબ્દમાંથી નીકળ્યા હતા, અને તીવ્રતાના સમૂળ વિનાશ કરવા હેમણે સલાહ આપીને સભાસ્થાન છેડ્યું હતુ.
બનેલા બનાવતું ચિત્ર અહીં પુરૂં થાય છે. હવે એ ચિત્રની સુંદરતા કે કદરૂપાપણું તપાસવા પ્રયત્ન કરીએ.
(૧) ગાંધીજી જેવી વ્યક્તિ કે ન્હેને સમસ્ત ભારતવર્ષને લગતા અને ભારત બહારના કેટલાએ દેશાને લગતા પાલીટીસમાં લગભગ એકલા હાથે ( કારણુ કે નવિન પદ્ધતિથી ) ઝુઝવાનું છે, હેતે સમયના વ્યયને અંગે ઍટલેા તે વિવેક અવશ્ય વા જોઈએ કે પાતાને નાપસ એવી પ્રવૃત્તિમાં કાષ્ઠની શસ્ત્ર ખાતર આગેવાની લેવા ન જવું, કદાચ કહેવામાં આવશે કે આસમાજીએનું દૃષદર્શન કરાવવાથી તે સુધરવા પામે, એવા શુભ આશયથી તેઓ ગયા હતા. એવું કહેનાર ભૂલી જાય છે કે. કાઈને સુધારવાના આશય શરૂઆતમાં નહેાતા, શરૂઆતમાંતા પેાતાના એક