________________
નહિતેવું---
-
- - - -
વખતના શિક્ષાગુરૂનું મન રાખવાને જ આશય હતું અને એ વાત ગાંધીજી પિતે પિતાની હમેશની સરળતાથી કબુલ કરી ચૂક્યા છે. માનસસૃષ્ટિમાં હાં રાખવાની ભાવના પ્રથમ ઉત્પન્ન થઈ અને એ
ભાવનાથી ઉપજતી ક્રિયાને “ઉપગ –પાછળથી–સુધારણાની કચ્છમાં થશે. હારે હવે સવાલ થાય છે કે, ખ્રિસ્તી અને મુસલમાની
ભાવના કે જેને ગાંધીજી પતે ત્યાજ્ય કહે છે તેવી ભાવનાના અન્યાયી વર્ગમાં પ્રમુખપદ લેવું એ શું એમને માટે ઉચિત હતું ? ( હાજરી આપવી એ જુદી વાત છે અને પ્રમુખપદ લેવું એ જૂદી વાત, છે; પ્રમુખપદ પ્રાય: કોઈ પણ હીલચાલને અનુમોદનારને જ અપાય છે અને હીલચાલની રક્ષા અને બલવૃદ્ધિ કરવાના આશયથી જ અપાય છે.) શિક્ષાગુરૂની શરમ ખાતર કેઈ નાપસંદ સભામાં હાજરી આપવી એ દેષ નથી, પણ પ્રમુખપદ લેવું એ તે નિતિકાળની અપૂર્ણતા સૂચવે, અને હેમાં પણ “મહારા એક વખતના શિક્ષાગુરૂના આગ્રહને ઈનકાર ન કરી શકેવાથી ” આવવાનું જાહેર કરવું ( કે જે જાહેર કરવું આવશ્યક” અલબત નહોતું, જે કબુલાત કરવા કોઈએ ફરજ પાડી નહતી, અને જે કબુલાત વગર હેમને કાંઇ દોષ લાગવાની નહે તેમજ જે કબુલાતથી જનસમાજને કઈ લાભ થે શક્ય નહોતે )-એને જે કાંઈ અર્થ થઈ શકે તો તે એટલો જ કે, તે પિતાના એક વખતના શિક્ષાગુરૂનું મહત્વ વધારવાની ગુપ્ત આકાંક્ષા છે, અગર તો એવું બતાવવાની અદશ્ય જિજ્ઞાસા છે કે હું હારા પૂર્વના શિક્ષાગુરથી આટલે બધે આગળ વધી જવા છતાં એનું આટલું બધું માન રાખી શકું છું—એટલે હું સાદો-કૃતજ્ઞ અને ભલો છું. (આ વાત માત્ર માનસશાસ્ત્રીઓ જ હમજી શકશે.) - હવે આવીએ આર્યસમાજને સુધારવાના શુભ આશયવાળા પ્રશ્ન પર ધ્યાનમાં રહે છે, આ કોઈ વ્યવસ્થાપક સમિતિની બેઠક નહોતી, કે જેથી એમની રૂબરૂ કરાયેલું દેવદર્શન એમની આંખ ઉઘાડવમાં પરિણમે. આ તો વાર્ષિક અહેવને પ્રસંગ હતો જેમાં આર્યસમાજના સભ્યોની સંખ્યા તે મુઠ્ઠીભર જ હોય અને સામાન્ય પ્રજા વર્ગની બહુલતા હેય, આવાં સમેલનો માત્ર “રિટ મેળવવા માટે જ થાય છે. રિક્ટ ખેંચવા માટે એકઠા કરેલા લેકસમૂહ સમક્ષ એ “મિશનને જ ધિક્કારવાનું કામ--અને તે પણ તે વખતના પ્રમુખ તરીકે–થાય એ ન લેહ છે વિશ્વાસ