SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૧૩૮ . માની . - સમાજનુ લક્ષ ખેંચવાની આવશ્યકતા વિચારી નહેાતી, માત્ર એ ખામીઓ આર્ય સમાજમાં હાવાનુ જણાવવામાં ફરજ હતી. એ એ ખામીએ (૧) ૮ અસહિષ્ણુતા ’ અને (૨). * જીભ . ઉપર કાજીની ગેરહાજરી ' હાવાનુ જણાવ્યું હતુ. અને એ એ ખામી ( –જો કે પહેલીમાં ખીનેા સમાવેશ થઈ જાય છે~) ઉપર વિસ્તાર કરતાં નીચે મુજબના વિચાર અને અભિપ્રાયા એમના મુખમાંથી ખહાર પડયા હતાઃ (૧) અસહિષ્ણુતાથી કોઇને પણ લાભ થશે. હાય એવું મ્હારા જાણવામાં આવ્યું નથી, ' (૨) - જે ગતિથી પ્રજાને કાંઈ પણ હાની થાય તેવી ગતિને રોકવી એ ધનુ કા છે, ' (૩) ૪ પ્રજા જાણે પણ નહિ એવી ચુપકીદીથી ધમના ફેલાવા એ સર " નામના ખ્રિસ્તી વિચારક પાસેથી છતાં લને જણાવ્યા હતા. > (૪) આર્યસમાજ ખ્રિસ્તી અને મુસલમાનનુ અનુકરણ કરે છે એવા ખ્યાલ સભામાં ઉત્પન્ન કર્યા હતા, (૫) હમારા અંગના અવયવાને વિકાસ હમે કશી પણ ધમચકડ સિવાય જ અનુભવી શકેા છે, એ જ *માક શુદ્ધ ધર્મમાં પણ અસહિષ્ણુતા નથી, ' (૬) સત્ય પ્રિય હોવુ જ જોઇએ અને ન છૂટકે કટુ વચન કહેવુ પડે તેા. જેમાં સત્યતા અને પ્રિયંકરતા અવશ્ય હાવી જોઇએ, એવે સિદ્ધાંત પ્રતિપાદન કર્યા હતા. (૭) આÖસમાજમાં પ્રિયંકરતા મુદ્દલ નથી અને મુસલમાન તથા ખ્રિસ્તી ધર્મપ્રચાર શૈલિની તીવ્રતાનુ જ અનુકરણ છે એવા ધ્વનિ હેમના શબ્દમાંથી નીકળ્યા હતા, અને તીવ્રતાના સમૂળ વિનાશ કરવા હેમણે સલાહ આપીને સભાસ્થાન છેડ્યું હતુ. બનેલા બનાવતું ચિત્ર અહીં પુરૂં થાય છે. હવે એ ચિત્રની સુંદરતા કે કદરૂપાપણું તપાસવા પ્રયત્ન કરીએ. (૧) ગાંધીજી જેવી વ્યક્તિ કે ન્હેને સમસ્ત ભારતવર્ષને લગતા અને ભારત બહારના કેટલાએ દેશાને લગતા પાલીટીસમાં લગભગ એકલા હાથે ( કારણુ કે નવિન પદ્ધતિથી ) ઝુઝવાનું છે, હેતે સમયના વ્યયને અંગે ઍટલેા તે વિવેક અવશ્ય વા જોઈએ કે પાતાને નાપસ એવી પ્રવૃત્તિમાં કાષ્ઠની શસ્ત્ર ખાતર આગેવાની લેવા ન જવું, કદાચ કહેવામાં આવશે કે આસમાજીએનું દૃષદર્શન કરાવવાથી તે સુધરવા પામે, એવા શુભ આશયથી તેઓ ગયા હતા. એવું કહેનાર ભૂલી જાય છે કે. કાઈને સુધારવાના આશય શરૂઆતમાં નહેાતા, શરૂઆતમાંતા પેાતાના એક
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy