________________
સમયના પ્રવાહમાં.
૧૨૭ ભાવના (concept)ની અવધિ છે. હમેશધ્યાનમાં રાખવા જેવું સત્ય એ છે કે કોઈ પણ દેશને મોટામાં મોટે ભય-શત્રુ તરફનો નહિ પણ મિત્ર તરફને છે કે જે મિત્રોનેશન્વખાતેહિયાઅસહકાર વિરોધ કરનાર હિંદીઓને મેઈન્સ સુંદરમાં સુંદર શબ્દોમાં વખાણે છે ! જે અંમાં વિપીએમ નીફેસ્ટો છાપ્યો છે તે જ અંકમાં ઈ. મસે એક નનામું "ચર્ચાપત્ર પ્રકટ કર્યું છે, જેમાં એક વિધીને સાતમે આસમાને રડાવ્યો છે (નિદાના ચર્ચાપત્રમાં મામું આપતાં ડર પણ લાગે પણ તારીફના ચર્ચાપત્રમાં નોમ આપતાં શે ડર હતો કે
જેથી નામ નહિ આપતાં કલ્પિત મૂળાક્ષર મૂકવા પડયા? અધિપતિહિની બુદ્ધિની પણું બલીહારી છે !) અને છતાં આ હિંદીઓને
એટલી પણ શરમ નથી આવતી કે પિતાના દેશના હિતના વિરોધી માનેલા પાત્રને પણ આશ્રય લેવા દેડવાની લુપતાને શરણ થાય છે. ભર્તુહરીના સર્વમાન્ય કથનમાં જરા ફેરફાર કરીને કહીશું કે જેનામાં દેશપ્રેમની માત્રા ઘટી હેની બુદ્ધિને હજાર રીતે વિનિપાત થાય જ . અને જે દેશમાં આગળ પડતા પુરૂષોની બુદ્ધિ આવી છે તે દેશના સામાન્ય વર્ગની વધારે આશા શું રાખવી? તેથી જ કુદરત હેમને માથે ડાયર મોકલે છે અને હજી વધારે રંગારા મેકલશે. હિંદીઓ રંગાય નહિ ત્યાં સુધી એમને રંગ ચડવાને નથી એમ કુદરત કહે છે. ડાયર બહાદૂર છે કે જે કબુલ કરે છે કે સખ્તાઈ સિવાય રાજ નભાવી ન શકાય. જે અંગ્રેજો એને હિંદી મહાત્માઓ એ સત્ય માટે. એને દોષિત ઠરાવે છે તેઓ પિતે સત્યના દરબારમાં ગુન્હેગર છે. જેનામાં. શક્તિ છે હેને બીજા દેશે પર રાજ કરવાનો હક્ક છે, અને રાજ કરનારને સખ્તાઈ કરવાને પણું હક છે, આ સત્યથી ચેડાં કહાડનાર અને ઢોંગી પવિત્રતા લલકાવનાર આત્મદ્રોહી છે. એ સત્ય કુદરતનું પિતાનું છે; અને એવી જ રીતે તાબેદાર પ્રજાને સ્વતંત્ર બનવા માટે જે કાંઈ કરવું જરૂરનું જણાય અને જે કાંઈ કરવાની હેનામાં શક્તિ હોય તે કરવાને હેને પણ એટલો જ હક્ક છે.આ બે સત્યનો. અસ્વીકાર એ જ આજના મનુષ્યોને રેગ-ઢોંગ-બેટી સહજ છે.. આજના રાજદારીઓમાં પહેલાંના ચેરે જેટલી પણ શાહુકારી અને . માણસાઈ રહી નથી, કે જે ચોરે ચેરી કરવા પહેલાં ઘરધણીને - જણાવતા કે અમુક સમયે તેઓ આક્રમણ કરશે. આજની નીતિઓ, પંલીટીકસે, આજના તર્કશાસે, આજની વફાદારી તેમજ રાજાની ફરજ વિષયક ભાવનાએ મનુષ્ય જાતિને અપ્રમાણિક અને તુચ્છ