________________
હર
જેનહિતરછું.
also something of the same kind, ye coming onos ? ye ne philosophers ?
DIARY. તાઓ બસ કરી બે ત્રણ ખાસ મુદ્દા પર ધ્યાન ખેંચવાની ભરૂર છે. બાણુ અરવિંદ ઘોષ કે જેમની આર્ય' ભાવનાનો અને કિનારે કરવામાં આવ્યો છે તેમજ આ અંકમાં જેમના બીજા પણ કેટલાક ઉતારા આપવામાં આવ્યા છે તે હિંદુ તત્વજ્ઞાનના પ્રમાણે authority) રૂ૫ વિધાન છે એટલું જ નહિ પણ સમર્થ વિચારક કવિ અને ગી-એક જ શરીરમાં–છે એમ શ્રી રવિન્દ્રનાથ ટાગોર જેવા જગમાન્ય કવિએ હમણું “માડને રિવ્યુમાં જાહેર કર્યું છે.
બીજી તરફથી જર્મન ફિલસુર ફ્રેડરિક નિજો માટે પણ ઘણે ઉચો અભિપ્રાય અરવિંદ બાબુએ “આ પત્રમાં દર્શાવ્યો છે.
નિશેનું નામ મહે ત્રણ વર્ષ ઉપર જ સાંભળ્યું હતું અને શ્રી અરવિંદ ઘોષના વિચારને પહેલામાં પહેલે પરિચય મહારી છેલ્લી કચ્છની મુસાફરી પ્રસંગે (બે માસ ઉપર જ) થયે હતે.
નિરોએ શપનહેરની માફક વેદનો આધાર લીધો નથી. તેણે સ્વતંત્ર પ્રહને યોગભૂમિમાં પ્રયાણ કર્યું છે. વેંઝર, શપનહેર, બૌદ્ધ સાહિત્ય, સેક્રેટીસ, એરીસ્ટોટલ, પ્રાચીન પ્રિક સાહિત્ય વગેરે તેણે નહાની ઉમરમાં ઘણું વાંરયું હતું ખરું, પણ કક્ષાને તે ભક્ત થઈ શકો નહોતો અને અસંતોષથી પ્રેરાઈ પડતાં-આખડતાં પણ જાતે જ સત્યના સાંકડા અને છૂપાયેલા રસ્તા પર પ્રયાણ કર્યું હતું.
શ્રી અરવિંદ બાબુએ વેદ અને પાશ્ચાત્ય શીલસુફીનાં પુસ્તકો અવશ્ય વાંચ્યાં હતાં, પણ એમને હાલનો વિકાસ પુસ્તકને નહિ પણ સંકટને આભારી છે. એ સંકટોએ એમને યોગ માર્ગ શિખ
વ્યા અને ત્યાં જે જોયું હેને સ્કૂલ ભાષામાં ઉતારવામાં એમણે પુસ્તકોનું જ્ઞાન ઉપયોગમાં અવશ્ય લીધું.
હને માત્ર “પંખી” થઈ છે. મહારે વિકાસ મુકાબલે અતિ અલ્પ છે. ઉક્ત બન્ને મહાશયની પ્રકૃતિમાં જે તત્વ છે તેજ તત્વ મહારી પ્રકૃતિમાં પણ છે—વિકસીત સ્વરૂપમાં નહિ–એમ હું અંતઃકરણથી માનું છું અને એ માન્યતા આત્મઠગાઈ કે મિથ્યાભિમાનથી