________________
જૈનહિતેચ્છુ
*
જાહેરખબર પરથી જણાય છે કે. એક આસવાળ જૈન વિધવા પુનવિવાહ માટે વરની શેાધમાં છે. કેટલાકા એ બાઇને ઠપકા અને કેટલાક। સલાહ આપવા લાગી પડ્યા છે કે અેન, આ ભયંકર પાપથી હાથ ઉઠાવી લે.’ એમ જ હાય, અને કાં ન હેાય ? મનુષ્યપ્રકૃતિમાં ‘ઇર્ષા” રહેલી છે. પાતાના ભાજ્ય પદાર્થ ખીજાના ભેાગવવામાં આવે એ કલ્પના માત્ર પણ મનુષ્યમાં ઇર્ષ્યા ઉત્પન્ન કરે છે અને તેથી જ મનુષ્ય વિધવાલગ્નના નામથી ભટકે છે. એવી કોઈ વિધવા મ્હારી સલાહ પૂછે તે પ્રથમ હું. હેને પૂછું કે વ્હેન ! જે સમાજનું હ્રદય સ્ત્રીને ભેાજ્ય પદાર્થ માને છે તેવા સમાજમાં ફરીથી તું ભેજ્ય’ અથવા ‘માલેકીની ચીજ બનવાનું પસંદ કરી શકેછે ? એ કરતાં સ્વતંત્ર રહેવું હને વધારે ગારવભયું" નથી લાગતું ? જે એને
ઉત્તર ખરેખર નકારમાં જળે તા હું માનું કે એના આત્મામાં એટલી ઉચ્ચ ભાવનાની યેાગ્યતા હજી આવી નથી અને એમ હાઇ અને હું પરી પણવાની જ સલાહ આપું. ચક્રવતી ને ખાવાના લાડુ સામાન્ય મનુઅને ખવરાવવાની મૂર્ખતા હું કરૂં નહિ. હમણાં દિગમ્બર સમ્પ્રદાય અને કાસલીવાલ ગામના એક વિદ્વાન યુવાન પણ એક વિધવા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ચૂક્યા છે. એ કિસ્સા ધ્યાનપૂર્વક સાંભળવા જેવે છે. ગાંધી પુસ્તકાલય' ના સ્થાપક અને જૈન પબ્લીશર પતિ ઉદયલાલજી એક વિદ્વાન, શાન્ત, એકમાર્ગી સજ્જન. છે, તેઓ તે ગાત્રના છે કે જેમાં નામી જૈન આટાટ પડિતધન્નાલાલજી એક આગેવાન છે. આ તે પંડિતજી છે કે જે વિધવાલગ્ન તે શું પર ંતુ હરેક ઉદાર વિચારને શાસ્ત્રના શસ્ત્રથી છેદી નાખવામાં અહેનિશ કટિબદ્ધ રહે છે, કહેા કે એમનું અસ્તિત્વ આવી ‘ક્રુઝેડ' (ધર્મને નામે થતાં યુદ્દો)થી જ ટકી રહે છે. એ જ કૂળના અને વળી શાસ્રપરિચયવાળા
નહિ મળી શકવાથી ન છૂટકે એ પડત ઉદયલાલજીએ કન્યા.
uc
બાળવિધવાને શેાધી તેણીથી જૈન વિધિ મુજબ ખુલ્લી રીતે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી,. એટલે ધન્નાલાલજી મહાશયના ક્રોધનું પૂછવું જ શું ? એમણે સુબ-ઈના પેાતાના સમુદાયથી એમના બહિષ્કાર કરાબ્યા અને જૂદાબૂદા વર્ગાના દિગમ્બરા જે મ ંદિરમાં પૂજન કરે છે. તે ભદિરમાં હેમને પૂજન કરવા જતા અટકાવવાના પણ ઠરાવ કરાબ્યા, એટલુ જ નહિ. પશુ સત્ર એમના ઉપર તિરસ્કાર થાય, બહિષ્કાર થાય એવી ચળવળ ચલાવી. ધ્યાનમાં રહે કે હજી ઉદયલાલજીએ
લગ્ન