________________
સમયના પ્રવાહમાં.
૧૨.
હમારા શ્રીમંતવર્ગના સંબંધમાં ચિંતા કરશે નહિ; હેમને ફાવે તેમ કરવા દો. હમે હમારે મધ્યમ વર્ગ ખેડૂત અને મજુરને જ તૈયાર કરે. હેમને તિરસ્કાર, બલપ્રયાગ કે તેફાન ન શિખવશે. પરંતુ એકથ, સંગઠન, કર્તવ્ય, વ્યવસ્થા, શિક્ષણ, વિશાળ દષ્ટિ, જાતિ ખાતર વ્યક્તિને અને રાષ્ટ્ર ખાતર જતિને ભેગ આપવાની અગત્યઃ એ બાબતે હેમને શિખવજે.”
“વર્તમાન પત્રમાં ઉશ્કેરણીભરી ભાષા વપરાવી ન જોઈએ. તેમજ અધિકારીઓની વાહવાહ, પ્રશંસા અને સ્તુતિ પણ ન જ આવવી જોઈએ.'
હિંદુસભાઓ અને માસ્લમ લીગને હવે તો પરિત્યાગ કરે. હેમને પાયો ખોટો છે. હેમનું પ્રચારકાર્ય ભ્રામક છે, હેમનું અનુકરણ વિષમય છે, અને હેમની સેબત અધઃપાત કરનારી છે. નિદાન થોડા વખત માટે ધર્મ પથ અને કેમ સંબંધી સર્વ ચર્ચાને તીલાંજલિ આપે.
જિય, રાજકીય અને આર્થિક ધોરણે “બંધુભાવ” કેળ, એ જ ધોરણથી સંજન” કરો, એ જ ધોરણથી “શિક્ષણ આપે, એ જ ધોરણથી “આંદોલન” કરે.”
આત્મસંયમ કરનારા માણસનાં મંડળો ઉભાં કરે.”
લાભને માટે નહિ પરતુ લેકશિક્ષણને માટે વર્તા માનપત્રો અને ચોપાની પ્રગટ કરે
મહારે અભિપ્રાય છે કે પ્રસ્તુત સમયે ગાંધીજી ઉત્તમત્તમ નેતા છે. એમને અનુસરે.”
આત્મગારવ શસ્ત્ર વગર શક્ય નથી: કોઈ પણ જાતિ જેણે બળાત્કારથી કે સ્વેચ્છાથી શસ્ત્ર છેડ્યાં હોય ત્યેનામાં આત્મગોરવ હેવાને સંભવ નથી. પ્રમાણિક્તા, ઉદારતા, પ્રઢતા ઇત્યાદિ તો એ પ્રજામાં રહી શકે જ નહિ. જે પુરૂષને “ખસી કરવામાં આવે છે તે પુરૂષ” તે રહેતે નથી જ પરંતુ સ્ત્રીથી પણ નપાવટે બને છે. હીચકારે, તુચ્છ, મનુષ્યત્વહીત બને છે. પુરૂષ સાથે હેની જનનેન્દ્રિયને જેટલું સંબંધ છે તેટલો જ સંબંધ પ્રજા સાથે શ. સ્ત્રને છે. હિંદને નિઃશસ્ત્ર બનાવવાનો કાયદો ઘડનાર ધારાશાસ્ત્રી કુદરતના આ છૂપા કાયદાનું રરસ્ય બરાબર જાણતો હતે. જર્મનીના -શસ્ત્ર નાશ કરવાને અને ફરજ્યાત લશ્કરી તાલીમ બંધ કરાવવાને આગ્રહ કરનારાઓ ખસી કરવાના સાયન્સના અચ્છા “ ઉસ્તાદ” ગ