________________
૧૨૨ %
જનહિતર.
ણવા જોઈએ. આયલેંડના સીન-ફીન નેતાને અંગ્રેજ પ્રકૃતિને ભેદ વખતસર મળી જવાથી તેણે પણ આ સત્યના જાણપણાને ઉપયોગબીજાઓને “ખસી” કરવામાં નહિ પણ પોતાના દેશબંધુઓને ડબલ મરદ ' બનાવવામાં–સારી રીતે કર્યો છે, એમ ઇંગ્લંડમાં પ્રગટ થતા “લંડન મેગેઝીન ” નામને પ્રસિદ્ધ માસિકના મી. શ ડેસમન્ડ નામના નામીચા અંગ્રેજ લેખકના લેખમાંની હકીકતો પરથી હમજાય છે. આયર્લૅડ અગાઉ ઇંગ્લંડના તાબા નીચેનું સ્વરાજ્ય માંગતું હતું પણ હવે તે માગણી કરનાર આઈરીશમેન એ દેશમાં છે પણ મળી શકે તેમ નથી, કારણ કે આ દેશ સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્યની ભાવનાવાળા બને છે અને એ ભાવનાની તપ્તિ માટે ઈ ગ્લંડની મહેરબાની, મદદ કે મંજુરી પણ તે ઈચ્છતું નથી, પણ તે માને છે કે પ્રજાસત્તાકે રાજ્ય સ્થપાઈ ચુકયું છે. ૧૮૧૮ ના - ન્યુઆરીની ૨૧ મી તારીખે મળેલી આઈરીશ પાર્લામેન્ટ ઘડેલા કાયુદા સિવાય બીજા કોઈ કાયદાને આઈરીશ માનતા–પાળતા નથી. સામાન્ય બ્રિટિશ અદાલતેને પણ બોયકોટ કરવામાં આવી છે. તેએએ પિતાનું ખાસ પ્રધાનમંડળ ( કેબીનેટ ) રહ્યું છે, જાહેર ખાતાઓ (પબ્લીક ડિપાર્ટમર્સ)ના વડાઓ નેમ્યા છે અને
શીંગ્ટન અને પેરીસ ખાતે કામ કરવાને એલચીઓ સુદ્ધાં નીમી દીધા છે. પરદેશ ખાતે કન્સલે મેકલ્યા છે, જેઓ યરપનાં જુદાં જુદાં રાજ્યોમાં કામ પણ કરી રહ્યા છે. દેશમાં જગાએ જગાએ લવાદી બોર્ડે સ્થાપી છે અને બ્રિટિશ કાર્યોને નકામી બનાવી છે. જગાએ જગાએ ઢંઢેરો પીટાવીને જાહેર કરવામાં આવ્યું છે કે બ્રિટન સાથે ભાઈબંધી કરનારને દેશદ્રોહી ગણું સજા કરવામાં આવશે. ૨ થી ૩ લાખ સૈનિકેનું રીપબ્લીકન આમ ( લશ્કર ) રાખવામાં આવ્યું છે અને જરૂર પડે તો દરેક ૧૭ વર્ષની ઉમરને આઈરીશ કરે પણ, સેનિક બને એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. છેલ્લા મહાયુદ્ધમાં ભાગ લઈને આઈરીશ પ્રજાએ એ અનુભવ હવે પોતાના કામમાં લીધે છે. તેઓ છ મહીનામાં ગમે તેવા શહેરીને સૈનિક બનાવી શકે છે. દારૂગળ અને રાઈફલ તથા ઓટોમેટીક પીસ્તોલ વગેરે શસ્ત્રને એટલે હેટ જથ્થ તે લેકેએ એકઠો કર્યો છે કે એક લાંબા યુદ્ધ માટે તેઓ સંપૂર્ણ તૈયાર છે. તેઓ વળી વિશ્વાસથી કહે છે કે એરેપ્લેઇન, સબમરીન ટેંક અને તોપોની બાબતમાં તેઓ સર્વથા તત્પર છે. ડીટેકટીવોની મહેટી સંખ્યા દરેક ખાનગી બાતમી ઘણીજ વિ