________________
સમયના પ્રવાહમાં.
૧૧૫: -
ન નનનન
ભાષા તરફ હું નજર કરવાની ના કહીશ. એ ભાષા હેમની પિતાની ન હોવા છતાં તેઓ રેઝિંદા પત્રે એ ભાષામાં કહાડવા જેટલી હિમત ધરી શકે છે એ તો હેમના લાભમાં જાતે સવાલ છે. એ સાહાર, માટે તે હું એમને મુબારકબાદી આપીશ. અને “ભાષા” કરતાં “વસ્તુ તરફ વિશેષ ધ્યાન આપવાની પોલીસીને જ હું વજન આપીશ. પારસી પત્રકારે પારસીકમને લગતી નજીવી બાબતેને પણ દરેક અંકમાં સ્થાન આપી સાર્વજનિક જગાને જરૂરથી વધારે દુરાગ કરે છે. જે પિપરે ખાસ પારસી કોમને માટે જ હોય, જેનાં નામ
પારસી” કે, “પારસીમિત્ર” જેવાં હેય હેમાં પારસી ચર્ચાઓને વિશેષ જગા આપવામાં ગેરવાજબીપણું નથી; પણ મુંબઈ સમાચાર
રાષ્ટ્ર ગોફતાર” “સાંજ વર્તમાન” ઇત્યાદિ સાર્વજનિક નામ ધરાવતાં પિપરેમાં પારસી કોમ અને ધર્મને લગતી ખાસ બાબતને ઘણું અગત્ય આપવું કઈ રીતે વાજબી કહેવાય નહિ. આમ થાય છે. એ દેશ કરતાં કોમને વધારે ચાહવાને પુરાવો આપે છે, અને કેમી. દષ્ટિથી થતી હીલચાલ રાષ્ટ્રિય હિત સાધવામાં હમેશ પછાત જ પડે. રાજકીય પ્રશ્નોની ચર્ચામાં પારસી પત્રે એક હિંદી (હું હિંદુ કહેવા નથી માંગતો) તરીકેની “દાઝ સંપૂર્ણ અંશે બતાવી શક્યા નથી એનું આ કારણ હવા સંભવ છે. થોડા માનવંતા અપવાદ , બાદ કરતાં પારસી કોમ માટે એક ચાલુ ફર્યાદ છે કે તેઓ રાજદ્વારી, બાબતમાં એક હિંદી તરીકે રહેવી જોઈતી “દાઝ” ધરાવતા નથી. તેઓ બીજા દેશમાંથી ઉતરી આવેલા છે એ ખ્યાલ હેમના મનમાં જાણતાં કે અજાણતાં વધારે પ્રમાણમાં રહે છે. તેથી રાજકત્તી તરફ બહુધા હેમનું વળણ (sub-consciously ) રહે છે. હયાતીને ભય હમેશ મનુષ્યને બલવાન તરફ ઝુકાવે છે. વાજબી કે ગેરવાજબી રીતે કોઈ પણ રીતે એક પણ પારસી પત્ર અલ્ટીમીસ્ટ પક્ષનું વાજીંત્ર બનેલું જોવામાં આવ્યું નથી. આના રદીઆમાં એમ પણ કહેવામાં આવે કે એક્ટીમીસ્ટ પક્ષ સાચો છે. એમ જે ન માની શકયો હોય તે પિતાના હૃદયની વિરૂદ્ધ જઈ એ પક્ષને પ્રતિનિધિ કેમ બની શકે? પરંતુ એક આખી કેમ ડરેટ કે અલ્ટીમીસ્ટ વિચારની હોય એમ. બનવું કદાપિ સંભવીત નથી; મનુષ્ય પ્રકૃતિ બહુરંગી છે; કોઈ નહિ ને કોઇ પત્રકાર તે જરૂર ઍક્ટિીમીસ્ટ વિચારને હેવો જ જોઈએ. પણ પારસી પત્રકાર વર્ગમાં તેમ નથી બન્યું એ એમજ બતાવી શકે કે એ કોમનું છગર હિંદને જન્મભૂમિ માનવાને હજી સુધી તૈયાર થઈ શકયું નથી. એ.