________________
૧૧૪
જૈનહિતે.
C.
વ્યક્તિ કાંઇ ટીકા કરે કે એક પારસી વ્યક્તિ ટીકા કરે તેથી હિંદુ પારસી કામાને હેમાં સડાવવાની કશી જરૂર નથી. ટીકા કરનાર કરતાં કામાને સડાવવાની હીલચાલ કરનાર વધારે દાષિત છે. બન્ને કામાતા અને દેશના તે પેાતાને શત્રુ બનાવે છે. પારસી કાખમાં કે હિંદુ ક્રમમાં સડૅા નથી એમ કહેનારા કાં તે મૂર્ખ બાળક છે અગર સા ધમડી છે. એક કામની કન્યા બીજી કામના યુવાન સાથે લગ્ન કરે તેથી તે તે કામને શરમાવાની, ખાટું લગાડવાની, હીનપદ સ્હમજવાની કશી જરૂર નથી. રેલ્વે, તાર, ન્યુસપેપર અને દેશપરદેશ વચ્ચેના સબધાના વિસ્તાર થવા પછી દુનિયામાંથી કામ અને વાડાની સીમા ટૂટવા માંડે એ માત્ર સ્વાભાવિક છે અને એક નજીકના દિવસે આપણે જોઈશું કે તમામ દુનિયામાં પરસ્પર લગ્નવ્યવહાર છૂટથી થવા લાગશે. કેટલાક પારસી પત્રકારાએ કહ્યું છે તેમ હિંદુએતે પારસીએએ સુધાર્યાં છે ' એ વાત જેમ સત્યથી વેગળી છે તેમ પારસીઆને હિંદુઆએ સુધાર્યા છે એ વાત પણ સત્યથી વેગળી છે. ખરૂ તેા એ છે કે, પારસીએને હિંદમાં સ્વરક્ષા માટે નાશી આવવું પડ્યું હતું [ જે વાત તેઓ પોતે સ્વીકારે છે, અને એમાં પણ હીનપદ જેવું કાંઇ નથી; જીવ બચાવવા કે ધર્મ બચાવવા માટે દરેક પ્રાએ . નાશી છૂટવું પડે છે ] અને હિંદમાં આવી હિંદી રીતરીવાજોનું અનુકરણ પણુ સ્વરક્ષા માટે જ કરવું પડયું હતું. સહવાસ હમેશાં બન્ને પક્ષાને એકબીજાના ગુણ-દોષ ધીરે છે. તેથી પારસીઓના કેટલાક ગુણા અને કેટલાક દાષા હિંદુઓમાં આવ્યા અને હિંદુના કેટલાક ગુણા તેમજ દેષા પારસીએમાં આવ્યા. કાઇએ બીજા ઉપર - ઉપકાર ’ કર્યા નથી. સર મહેતાએ રાજકીય ક્ષેત્રમાં કાંઇ કર્યું તે કાંઇ પારસી તરીકે નહિ પણ હિંદી તરીકે–રાજદ્વારી તરીકે કર્યુ છે. પારસી પત્રકારે એમ માનતા હોય કે ગુજરાતી જર્નાલીસ્મની લગામ હેમના હાથમાં હાવાથી ગુજરાતી આલમના તે ૮ ઉપકારી’ છે તે તે મ્હોટામાં મ્હાટુ અતેડું કરે છે. જનલીસ્ટ્સ એ એક ધંધા ' છે અને ગુજરાતીએ કરતાં તેએમાં સાહસ શક્તિ અને ઉત્તેજન ર્વિશેષ હાવાથી પારસીઓએ કાઈ ઉપર ઉપકાર ખાતર નહિ પણ ધંધા કરી દનિર્વાહ કરવા ખાતર જ જર્નાલીઝમ લીધું છે. અને જર્નાલીષ્મને તેઓએ ઊંચી સ્થિતિમાં આપ્યું પણ નથી. પારસી જનાલીસ્ટ્સ કેટલાક દાષાથી ભરપૂર છે એ આ પ્રસંગે બતાવવાની અગત્ય છે. ‘ ગુજરાતી'ની માક પારસી લેખકેાની અશુદ્ધ ગુજરાતી.
,
.