________________
જેનહિતેચ્છ. -
instinct હજી પેદા થઈ નથી. અને હિંદી તરીકેની instinctની ગેરહાજરીમાં નીકળતાં પિપરે–પછી તે હિંદુ અધિપતિની રાહબરી -નીચે હોય કે પારસી કે અંગ્રેજની સહબરી નીચે હાય-હિદની દષ્ટિએ વિશેષ ઉપયેગી નથી. વધુમાં વધુ એટલું એમની તરફેણમાં કહી શકાય કે હિંદુઓ પત્રકારના ધંધા માટે બહાર હેતા પડયા
તે અરસામાં તેઓએ “ધંધા' તરીકે પણ પહેલ કરી અને હરીફાઈને - જેમ આપી જમીલીબ તરફ હિંદુઓની ગરેજ ઉત્પન્ન કરી.
દેશહિત, સત્ય અને ભાઈબધું પત્રકાર તરફ સહાનુભૂતિઃ આ ત્રણે દષ્ટિબિંદુથી પત્ર ચલાવવામાં ભાગ્યે જ આવે છે. એક નામીચા -રાદા પારસીપત્રના અંકમાં, તે પ ડીસ્મસ કરેલા એક નેકરે
ગમે તેવી યુક્તિથી બેટી સહી (forgery) થી એક આબરૂદાર - પત્રકારને ભયંકર નુકશાન થાય એવું જૂઠાણ અને લાઇબલ પ્રગટ કરાવવામાં ફતેહ મેળવી હતી. નુકસાન પામેલા પક્ષે આ પારસી પત્રકારને લેખીત પુરાવા આપી ખાત્રી કરી આપી કે છપાયેલા ચર્ચાપત્રમાંની સહી બનાવટી અને નીચ આશયથી કરાયેલી હતી. ખરી અને બનાવટી સહી પત્રકારે પોતે સરખાવી અને દગો થયો હોવાનું પિતે સ્વીકારી નુકસાન પામેલા પત્રકારને છૂપી પોલીસની મદદ લઈ ગુન્હેગારને forgery માટે સજા કરાવવાની સલાહ આપી, પરંતુ તે - છતા પિતાના બીજા અંકમાં ખરી હકીક્ત જાહેર કરી નુકસાન પામેલા પક્ષ માટે પિતાના પત્ર વડે બંધાવા પામેલા હાનીકારક ખ્યાલને દૂર કરવા જેટલી સહાનુભૂતિ કે ભલાઈ હેનાથી ન બની શકી ! આ બનાવ દેખીતી રીતે નિર્માલ્ય લાગશે, પણ સિદ્ધાંતની દષ્ટિએ ઘણો અથસૂચક છે. જે માણસને પોતે નહિ ઈચ્છવા જોગ માણ ગણું નેકરીમાંથી ડીસ્મસ કર્યો છે, જેની ખટપટથી પિતાના પેપરને હીપદ લાગે એવી બાબત પ્રપંચપૂર્વક પિતાના પેપરમાં ઘુસવા પામી છે, પ્રપંચની સાબીતી પિતાને આપવામાં આવી છે અને તે જ ફર્યાદ કરવા માટે બનાવટી સહીવાળું ચર્ચાપત્ર હામા પક્ષને સુપુર્દ કરે છે, તે છતાં પિતાની ઈરાદા વગરની ભૂલ સુધારવા જેટલી પણ ભલાદ હેનાથી થતી નથી અને તે પણ એક ભાઇબંધ પત્રકારને ન્યાય આપવા માટે પણ પિતાના પેપરમાં અન્યાય ઘુસી શકે છે” એમ - લોકો જાણવા પામે એ પિતાના માનમાં ઘટાડો કરાવનાર થઈ પડે
એવા Preslige ના ખેટા ભયથી એ પારસી પત્રકારે એક નિર્દોષ સમાજસેવાના બદલામાં ઉલટી ખુવારી પમનાર અને પત્રકાર વ્યક્તિને