________________
' સમયના પ્રવાહમાં.
૧૧૩
.
* * .
*
આ
never find an Englishman in the wrong ! His watchword is always Duty; and he never forgots that the nation which lets its duty get on the opposite sido to its interest is lost.” 24i 54000 64141તર સામાન્ય વાચકે માટે પ્રગટ કરવાની હું જરૂર જેત નથી; તેમજ આ કથન માત્ર અંગ્રેજોને જ લાગુ પડે છે એમ પણ હું કવીકારવાની ના કહીશ. અમુક પરિણામ લાવવાની ગરજવાળાએ એ જ વર્તન ચલાવવું જોઈએ, એમ કુદરતમાં છે. “સાચુલા” હિંદને એ પાઠ શિખ્યા વગર ચાલવાનું નથી જે ગાંધીજી પ્રત્યે વધારેમાં વધારે , માન છતાં કહેવું પડશે કે નવું સત્ય એવી કોઈ ચીજ આ દુનિયામાં નથી, હોઈ શકે પણ નહિ. દુનિયા પિતે જ અસત્ય છે—માયા” છે-કલ્પના છે, તે હેમાં નરં સત્ય કેવી રીતે રહી શકે એ જ સવાલ છે. એક જૈન તત્ત્વવેત્તાએ કિમતી ઉપદેશ કર્યો છે કે, “ નિશ્ચય દષ્ટિ હદયમાં રાખીને વ્યવહાર દષ્ટિથી વત્તો. “નિશ્ચય” યાને Absolute truth એ હમજવાની ચીજ છે અને Conditional truth -Partial truth-Relative truth-“વ્યવહાર સત્ય” અમલમાં મૂકવાની ચીજ છે. આ વાદ સમસ્ત દુનિયાને હમજાવવા જેવો નથી; શુભ આશયવાળા અને વ્યક્તિગત સ્વાર્થની ગંદી બાજુથી. છૂટેલા જીવાત્માઓ પ્રત્યે જ કહેવા જેવો છે. જે અને પિતાની મિલ્કત પણ યુદ્ધ અટકાવવા ખાતર પ્રતિપક્ષીઓને આપવા તૈયાર હતે હેના જેવા (તુચ્છ પ્રાપ્તિની ગુલામી પર જય મેળવી ચૂકેલા) અધિકારી” જીવાત્માઓ માટે જ ગીતાજીને ઉપદેશ કૃષ્ણ નામના પૂર્ણાવતાર (superman)થી ઉચારા છે, પરંતુ આજે કૃષ્ણને અનુસરવાને ગ્ય વ્યક્તિઓ પણ રામને જ-અંશાવતારને જ-અનુસરે છે એ જ ખેદની વાત છે.
રાજદ્વારીઓ અને વેગીઓએ ધણુએક પ્રસંગમાં તદ્દન મૌન ભજવાની “ઉપયોગી કલા” શિખવી જોઈએ એક નિર્દોષ હરણ પાછળ કોઈ શિકારી પડ્યા હોય અને રસ્તામાં કઈ યોગીએ તે હરણને દોડી જતું ખરેખર જોયું હોય તે પણ હેણે શિકારીને “સત્ય' કહેવું જોઈતું નથી. પણ મન ભજવું જોઈએ છે
પારસી પત્રકારે તરફ પાછા ફરતાં કહેવું જોઈએ છે કે, હિંદુ અને પારસી કેમ વચ્ચે કેઈ જાતનું વૈમનસ્ય છે જ નહિ. એક હિંદુ