________________
૧૧૨
જેનેહિતેચ્છુ. દોડવામાં પણ છૂપો આશય જ રહેલો છે એમ વ્હેલાઈથી જોઈ શકાય.
છે. ગાંધીજીને તે વખતે સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે એમના નિખાલસ અભિપ્રાયને આવા ગંદા ખેલની ઢાલ બનાવવામાં આવ-- નાર છે. દેશને જે વખતે સંપૂર્ણ અક્યની અનિવાર્ય જરૂર છે તેને વખતે દેશના પ્રજાકીય નેતા એક નજીવી બાબત કે જેથી કઈ કેસની થોડી પણું વ્યક્તિઓની લાગણું દુભાવાને સંભવ હોય તે બાબતને -જો કે બીજે પ્રસંગે હેના તરફ લક્ષ આપવા જેટલી દરકાર કરવામાં પણ પિતાનું અધઃપતન સમજતે-વધારે ભાર મૂકીને દૂર કરવાને
અભિપ્રાય આપે એ દેખીતું છે. એથી ગાંધીજીને અભિપ્રાય અક્ષરસઃ (literally) સ્વીકારો જોઈએ નહિ. એ હેતુપૂર્વક બેલાયેલો અભિપ્રાય છે, નગ્ન સત્ય નથી. આ પ્રસંગે ગાંધીજી જેવા દેશનેતાએએ મન ભજવું વધારે હિતકર છે એમ કહેવાનું આ પ્રસંગ પરથી પ્રાપ્ત થાય છે. અમદાવાદના તોફાનમાં કેળવાયલાની આગેવાની હતી એમ કહેવા જતાં શું ગજબનું પરિણુમ-અલબત અણધારી રીતે આવ્યું હતું એ ગાંધીજીએ ધ્યાનમાં રાખવું જરૂરનું છે. પાછળથી એ
થન પંજાબને પણ હિંદના વિરોધીઓએ લાગુ પાડ્યું હતું અને દેશને માથે એક ભયંકર તહેમત ગાંધીજી જેવી વ્યક્તિને નામે મૂકવા જેટલી બાજી ખેલાઈ હતી. પાછળથી ગાંધીજીને ખુલાસે” કરવાની જરૂર પડી હતી, “કેળવાયેલાને વિસ્તૃત મર્યાદાવાળા અર્થ કરવાની જરૂર પડી હતી, કે જે સાંભળવા કેઈએ દરકાર કરી નહોતી. ગોરા રાજા-- રીઓ કાંઈ સત્ય માટે બેઠા હતા નથી. એમને તો અમુક ધારેલું કામ પાર પાડવાનું હોય છે અને હેની સફળતા માટે રસ્તામાંથી જે કાંઈ મળી આવ્યું હેને ઉપગ કરી લેવાનું હોય છે. આમાં સત્ય અસત્ય કાંઈ તપાસવાનું હતું જ નથી. અને કામ પાર પડ્યા પછી સત્ય-અસત્યની વ્યાખ્યાઓ ચર્ચવાને “દેખાવ લાંબા વખત સુધી ચાલ્યા કરે અને પિતાના કાર્યને “સત્ય”ની વિસ્તૃત વ્યાખ્યામાં સમાવવાની તજવીજ થાય. જગવિખ્યાત વિચારક બર્નાડ શા કહે છેઃ “ An Englishman, if he commits a sin, either tells a lie and sticks to it, or else demands, & 'broadening of thought? which will bring his sin within the limits of the allowable" dell " There is nothing so bad or so good that you will not find Englishmen doing it; but you will: