________________
સમયના પ્રવાહમાં.
તફાવત હતો અને કોણ કેટલે દરજજે દોષત હતું તે ચર્ચવા છે મુદલ ખુશી નથી. લાંબા વખતથી આ ઝગડે ચાલે છે અને અનેક ચર્ચાપત્રો, તથા ભલામણ પત્રો બને પક્ષ તરફથી મહને મળ્યા હતા પણ મહે આ વિષય પર એક શબ્દ વટીક આ પત્રમાં કે અન્ય સ્થાને લ
ખ્યો નથી એટલું જ નહિ પણ સમાધાનના પ્રયત્ન માંટે જતી બીજી વ્યકિતઓ સાથે જોડાવાની મહને અરજ કરવામાં આવવા છતાં એમ કરવામાં પણ મહે કાંઈ હિત જોયું હતું. આજે હરખેજ્યમ-- હારાજ હયાત નથી હારે એટલું કહેવું યોગ્ય ધારું છું કે બીજા શ્રી લાલજી પચાસ વર્ષમાં થનાર નથી. એમના અને બીજા સાધુની નામથી પાટ જમાવવામાં મુખ્ય આગેવાને જ દોષિત હતા, અને સુલેહ કરાવવાના બહાને સત્તા મેળવવા મથનારાઓમાં એવો સાચા હૃદયને અને તે સાથે જ બુદ્ધિવૈભવ તથા ઇચ્છા શક્તિ ધરાવતો પુરૂષ નહતો કે જે સમાધાન કરાવી શકે. સમાધાનને બદલે ઉલટા હમેશના
ટા ખડા થવા પામ્યા છે. સમાધાનનું કામ એવા ઉત્તમ પુરૂષો વચ્ચે કરવાનું હતું કે એક શુભાશયી પંચને ફતેહમંદ નીવેડો લાવવા માટે એક અઠવાડીઉં બસ થાય. હવે તે પૂજ્ય શ્રી ચાલ્યા ગયા છે અને સુલેહ કે કલેષ જેવા પામનાર નથી. હવે ચારિત્રગૌરવ અને મહત્તા થોડા કાળમાં અદશ્ય થશે; અને એનું પાપ સુલેહના રસ્તાઓને માથે જ પડશે. શ્રી લાલજી મહારાજના સ્મારક તરીકે એક મહેતું ફંડ સ્થાપી જૈન ગુરૂકુળ કે એવી કોઈ સંસ્થા ખોલવી બીકાનેરમાં એક મેળાવડો, આ અંક બહાર પડે તે પહેલાં થઈ ચૂક્યો હશે. હું ઇચ્છું છું કે એ પવિત્ર પુરૂષનું નામ, કોઈ પણ સંસ્થા કે ફંડની સાથે જોડવામાં ન આવે. સમાજના હાલના સંજોગે જોતાં કોઈ પણ સંસ્થા કેવી ચાલશે તે અટકળવાનું મુશ્કેલ નથી અને જ્યાં હજાર તકરાર થયા જ કરવાની છે એવી સંસ્થા સાથે આ શાંત પવિત્ર પુરૂષનું નામ જોડવામાં ભક્તિ કરતાં અવિનય થવાને વધારે સંભવ છે. ચારિત્રાના નમુના રૂ૫ બે મહાત્માઓઃ કાઠિયાવાડમાં જન્મેલા શ્રી ગુલાબચંદજી અને રાજપૂતાનામાં જન્મેલા શ્રી શ્રી લાલજી અને અદશ્ય થયા છે.
એમ તે બીજા પણ થોડાએક મુનિએ સારા ચારિત્રવાળા છે, વ્યા" કરણું ન્યાય જોણુનારા પણ છે, ૫ણું ગુલાબ અને શ્રીલાલ એ બે પુષ્પ - અને ખાં હતાં. એમાં સત્ય ખાતર ક્રોધ (noble indignation)
અને બીજામાં આત્મગૌરવમાંથી સ્વાભાવિક રીતે ઉદ્દભવતું મંગુ માન જે ધમાં આવતું, પણ તે તે હેમની કિંમતમાં વધારો કરનાર તા: