________________
સમયના પ્રવાહમાં.
-
૧૦૧
હીજડાની, અને તેથી હમને તે ભલા કૃત્યને માટે સહન કરવું પડે એમ પણ નથી. અને તે છતા હમે સગવડ૫થી બનશે તો કુદરત પિતે હમને દંડશે કાલની કોને ખબર છે? આજે ઉદયલાલને હમારી સહાનુભૂતિની જરૂર પડી છે, કાલે કોઈ શ્રીમતની પુત્રી લગન પછી સુરતમાં રંડાશે (એ દુઃખ કોઇને ન હેજે) હારે હેને પિતાને પહેલ કરવી મુશ્કેલ થઈ પડશે. ઉદયલાલ હમારે માટે કવો થાય છે. તે પૈસાવાળો નથી, લાગવગવાળો પણું નથી, અને આ લિનથી એને દુનીઆવી લાભને બદલે ગેરલાભ વિશેષ છે; તે ધારે તો વગર -લગ્ન તે વિધવાને રસાયણ તરીકે રાખી સમાજના ક્રોધ અને ત્રાસથી બચી શકે તેમ છે–જેમ કે બીજી સેંકડો કરી ચૂક્યા છે. : છતાં તે માત્ર બીજાઓને રસ્તે સાફ કરવા માટે અને નીતિની રક્ષા કરવા માટે જ આ સાહસ ખેડવા તૈયાર થયે છે, શું હમે એના નિઃ
સ્વાર્થ સાહસમાં હમારી હાજરી માત્ર આપવા જેટલી પણ માણ- સાધુ નહિ બતાવી શકો? હાજરી માત્ર એક કલાકની જોઈશે. પ્રસંગ દીવ્ય બનશે. જેન તેમજ જનેતર પ્રસિદ્ધ વિમાનનાં વ્યાખ્યાને થશે. જૈન લગ્નવિધિનું ગુપ્ત રહસ્ય હમાવવામાં આવશે. લગ્નતિથિ આઠ દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે. દરમ્યાનમાં જે જે મહાશયો ' હાજરી આપવા તૈયાર હાય હેમની પાની રાહ જોવામાં આવશે. (પત્ર વ્યવહાર ન હિતેચ્છુ ઓફિસ, ઘાટકોપર, થાણુ છેલ્લે.)
કાયદાના બળથી સમાજ સુધારે–હિંદુસમાજનો આ- મા મુડદાલ થયેલો હોવાથી કોઈ પણ હિમતભર્યું પગલું-તે ગમે તેટલું હિતાવહ લાગે તો પણ-ભરવાનું સાહસ આ દેશના લોકો ભાએ જ કરે છે. માત્ર ઉપદેશ અને ઠરાવોથી આ દેશને આગળ વધારવાનું શક્ય નથી. અહીં તો કાયદાના બળથી પ્રગતિને ભેટાડવી ? જોઈએ છે. હમણાં ઝાલાવાડ ( રાજપૂતાના) ના સુશિક્ષિત નરેશે બાલલગ્નનિષેધક અને વિધવાવિવાહ ઉત્તેજક કાયદો કરીને દાખલો બેસાડ્યો છે, જે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. કાયદો તોડનારને ના. ગાયકવાડના રાજ્યમાં બને છે તેમ નામમાત્રને દંડ નહિ કરતાં પુરતા પ્રમાણમાં દંડ તેમજ જેલની સજા ફરમાવી છે કે જેથી કાયદાનો ભંગ કરવાની હિંમત જ કોઈ કરી શકે નહિ. દરેક દેશી રાજ્ય અનુકરણ કરવું ઘટે છે.
આ પણ દેશી રાજ્ય!-કચ્છના ભુજપુર ગામમાં કોઈ જ