________________
૧૦૪
જૈનહિતલુ
હતાં. અપ્રશસ્ત ક્રોધ અને અપ્રશસ્ત માનથી એ તદ્દન જૂદી જ વસ્તુઓ હતી. ક્ષત્રિયમાં અને સંધના નાયકમાં પ્રશસ્ત ક્રોધ અને પ્રશસ્ત મામ આવશ્યક છે અને એ તે એની ઉજવલતાનાં' પુરાવેા છે.
2
આ પ્રસંગે એક આધ્યાત્મિક સત્યmystiqism-નું કિરણ સ્ફુરી” બને છે. ચારિત્ર અને બુદ્ધિના સંધર્ષીને આ સમય છે. વ્યાકરણ, ન્યાય તકતા અભ્યાસના શેખ રાજપૂતાના તરના શ્રાવકા અને સાધુએની પ્રકૃતિમાં નહાતા હાં માત્ર નિર્દોષ ચારિત્રને શેષ હતા, બુદ્ધિની લીલા ચેતક પૂજાતી જોવામાં આવી અને આવતા કેટલાક સાધુએ પણ ધીમે ધીમે ભુદ્દિવૈભવ તરફ ઝુકાવા લાગ્યા. પ્રથમ તે સાને તે ગમ્યું. પછી ચારિત્ર અને બુદ્ધિ વચ્ચે સ્વાભાવિક યુદ્ધ આરંભાયું. આ યુદ્ધ લાંખે। સમય ટકવું જોઇએ. બન્ને એક બીજાના ટપલા ખાઇ ખાઇને છેવટે ચારિત્ર બુદ્ધિમાં અને બુદ્ધિ ચારિત્રમાં · સમાઇ જવા પામશે એટલે બુદ્ધિ અને ચારિત્રથી પર એવા આધ્યાત્મિક ભાન' માં દાખલ થવાશે. હ્રદય અને બુદ્ધિ અને એક વ્યક્તિના માલેક તરીકે તા ભયંકર , પણ વ્યક્તિના સાધન-દાસ-તરીકે ઉપયાગી છે. દયાળુ અને વિદ્વાન દુ:ખી છે, પણ ચેાગી કે જે હૃદય અને બુદ્ધિના રાજ્યમાં થઇને તે હદ આળગી ગયા હૈાય છે તે એક સુખી મહારાજા છે કે જૈન અને બાજુએ હ્રદય અને બુદ્ધિ હાથ જોડી હુકમની આજ્ઞા માગી રહ્યાં હૈાય છે. એ સ્થિતિએ પહોંચવા માટે હૃદયની બળતરા અને બુદ્ધિની ઉર્દુતાએ સહન કરવી જ પડે છે.
>
મદદ કરવા યોગ્ય સંસ્થા—ન્દ્રપ્રસ્થ હિંદુ ગર્લ્સ હાઇસ્કુલ, દ્વિલ્લી, આ સંસ્થાને મદદની ઘણી જરૂર છે અને મદદને તે સંપૂર્ણ લાયક છે. ગઇ સાલ આ સ્કુલના મેટ્રીક કલાસમાં ૮ કન્યાઓ હતી તે આતૅને પરીક્ષામાં મેાકલવામાં આવી હતી, જેમાંથી ૫ પાસ થઇ હતી. આમાંની કેટલીક મેડીકલ કૅાલેજમાં જોડનાર છે. સ્કુલને માથે દેવું વધ્યાં કરે છે. ૩૧ માર્ચ ૧૯૨૦ ના રાજ રૂ. ૬૦૩૦)નુ દેવું હતું. આ ખાતું ધણું સુંદર કામ બજાવે છે અને વ્યવસ્થા પહુ ઉત્તમ છે. લેડી સુપ્રીન્ટેન્ડન્ટ miss u Gmeiner હિંદુધર્મ અને હિંદુ કામ- માટે મરી પડનારી દેવીએમાંની એક છે... પ્રેસીડન્ટ રાયબહાદૂર લાલા સુલતાન સિંધ દિગમ્બર જૈન છે. જેની પાસે સાધન હેાય હેને આગ્રહપૂક કહીશ કે આ સંસ્થાને
પૂરા દીલથી મદદ કરે
'