________________
છે.
*
*,
, , :
' '
સમયના પ્રવાહમાં. ગ્રહ કરવા. જૈન ધર્મની ઉચ્ચ ફિલસુફી ઉંચા દરજજાના અભ્યાસીએ સમક્ષ રજુ કરી શકાય એવા ગ્રંથ રચવા ઈત્યાદિ કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામ માટે મુનિશ્રી સપૂર્ણ યોગ્યતા. ધરાવે છે એ હું પશ્ચિયથી કહી શકું છું અને તેથી જ કહેવાની હિમત ધરું છું કે સંવત ૧૮૭૬ ના કાર્તિક શુદિ પર્ણિમાએ નાની ધર્મ માટે નો યુગ શરૂ થયા છે. મુનિશ્રીના આ પ્રયાસને બે તત્તની પુરી જરૂર છે. એક એમનાં કાર્ય માં મદદગાર થઈ શકે એવા શેધકોની પુરતી ફોજ, અને બીજું પુષ્કળ દ્રવ્ય. શોધકોની પસંદગી તેઓ પોતે કરી શકે તેમ છે એટલે જાહેર સાથે સંબંધ ધરાવતો સવાલ માત્ર ને જ રહે છે. આ કામ માટે પાંચ લાખ રૂપિયા હોય તો પણ બસ થઈ પડે નહિ. હું ઈચ્છું છું કે સરકારના માનીતા થવાની ગરજથી અમલદારો કે હેમની પત્ની તરફથી સ્થપાતાં ફડેમાં વગર માગ્યે મહેકી રકમ મોકલી આપનારા જેને શ્રીમંતે માત્ર જૈનેના જ નહિ પણે સમસ્ત મનુષ્ય જાતિના હિતને જેમાં સમાવેશ છે એવા આ ખાતાને લાખની રકમ આપી સશક્ત બનાવવાની સન્મતિ પામે શોધખોળથી અમારા વર્ગની કીર્તિ થવા જેવું કાંઈ કાંઈ જડી આવશે એ દષ્ટિબિંદુથી હું બેલતો નથી. પરંતુ જન તત્ત્વજ્ઞાનને ખરે આત્મા કે જે ખાવાઈ ગયો છે કે વેરાઈ ગયો છે કે ઢંકાઈ ગયો છે તે આવા પ્રયાસથી જડી આવે તો આખી દુનિયાને જીવનમંત્ર મળે તેમ છે એટલા ખાતર જ હું આ હીલચાલ માટે આટલો બધે પક્ષપાત ધરાવું છું. એક સાટું કરવું જો શક્ય હોય તે જૈન સમાજની સમસ્ત સંસ્થાએના માગે પણ આવી એક સંસ્થા નભે અને પુષ્ટ થાય એને હું લાભનું સાટું જ માનું. આ સંસ્થાને એક્યુષ્ટિ રૂ. ૧૦૦૦). અથવા તેથી વધુ આપનાર “પેટન” થઈ શકે છે, રૂ ૫૦૦) આપીને વાઈસ પેટન” થઈ શકાય છે, રૂ ૨૫૦) આપીને “બેનીફેકટર’ થઈ શકાય છે, રૂ. ૧૦૦) આપીને ધ લાઈફ મેમ્બર” થઈ શકાય છે અને વાર્ષિક રૂ. ૧૦) ભરનાર “સભ્ય ” બની શકે છે, અને આ સર્વને “ત્રિમાસિક” ભેટ તરીકે મળનાર છે. એક બે સૂચનાઓ કરવાની લાલચ દાબી શકાતી નથી ! મારવાડમાં મુનિશ્રી વલ્લભવિજયજીના ઘેર કામધેનુ દૂઝે છે. તેઓ મન પર લે તો એકાદ લખપતિને તીર્થકર ગાત્ર બાંધવાનો મંત્ર બતાવી આ ઉંચતમ કાર્ય માટે એક લાખ રૂપિયા સહેલાઈથી અપાવી શકે તેમ છે અને