________________
હજી પણ જૈન’ નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ?
પ્રેરિત નથી જ. કૃતિથી મળેલા તત્ત્વને પાછળથી નિત્શેના સહ-ધી વિચારે। હાયભૂત અવશ્ય થયા છે અને હવે પછી શ્રી અર્ વિંદ બાબુ વધારે સંહાભૂત થશે એની પણ મ્હને ખાત્રી છે.
કુદરતમાં નિયત છે તેમ, ઉક્ત બન્ને વિચારકાએ પેાતાને જૂઠે જાદે રસ્તે પણ એક જ સત્યની વધતા-ઓછા પ્રમાણમાં થયેલી પ્રાપ્તિ માટે દુઃખા અને સતામણીઓના જ આભાર માનવાના છે. મ્હને પણ એ ભયંકર વિભૂતિએને ભાગ અવશ્ય મળતા રહ્યો છે. મ્હારી જીંદગી અને બંધારણની Psychology પ્રસિદ્ધ કરવાના સમય હજી દૂર છે, એટલે મ્હારાં દુઃખે અને સતામણીના ખાસ પ્રકારનું વિવેચન અત્રે આપવા ઉચિત ધારતા નથી. આટલી પુણ્ નોંધ એ આશયથી લખાઈ છે કે, કદાચિત્ મ્હારા આત્મચરિત્ર અથવા વિચારવિકાસનું માનસશાસ્ત્ર પુસ્તકરૂપમાં લખવા પહેલાં હયાતીનેા આ હતેા પૂરા થાય તે મ્હારા સંબંધમાં વિચાર કરવાની દરકારવાળાને એક જરૂરી અકાડા ( link ) માટે નિરાશ થવું પડે નહિ.
મ્હારા વિકાસક્રમ પ્રથમ
. હૃદય ની શાળામાં શરૂ થયા. હતા, પછી બુદ્ધિ ’ ની શાળામાં પ્રવેશ થયા, પછી હૃદય ’અને
.
·
બુદ્ધિ ' બન્ને તરફ્ અશ્રદ્ધા ઉત્પન્ન થઇ. કેટલુંક થયાં એ શ્રહ્વાના સ્ટેશનથી આગળ વધવાની શરૂઆત થઇ છે, પણ ગતિ ઘણી જ ધીમી છે અને વચ્ચે વચ્ચે થાડા વખત પરની અશ્રા ( તે
નજદીકની પડેાશણુ) સતાવે છે તેથી આખું સ્વરૂપ ’ શક્તિહીન બની જાય છે. મ્હને હવે લાગે છે કે વિશ્વરૂપ હું' માં સમ્પૂર્ણ શ્રદ્ધા-અડગ શ્રદ્ધા–અને માત્રશ્રદ્ધા જ મ્હને બચાવી શકે. શાપનહારને મ્હારે છેક જ ભૂલવા જોઇએ, નિત્શેના સિકાસને મર્યાદિત માનવે જોઇએ, અને અરબિંદાને નજર સ્વામે રાખવા જોઇએ. અત્યાર સુધીમાં જે બન્યું છે તે ઠીક જ બન્યું છે. તેણે મ્હને જૈન અને નેદાંત ફીલસુફીએની એકતાની ખાત્રી આપી છે અને નાસ્તિક શિરામણ મનાતા નિત્શેનુ જૈનીપણું પુરવાર કરી આપ્યું છે.
V. M. Shah.
.
23
.
C