________________
૮૦
ઐહિતેચ્છુ.
.
નથી, તેા પણ · જૈન શાસનની રક્ષા અને સહાય કરવાની ક્રૂરજ માનનારા એવા કેટલાક દેવા ( deities ) અવશ્ય છે કે જેએ અદૃશ્ય રહીને શક્તિ પ્રેરે છે..
ઉપર મુજબનાં જે છ. શિક્ષણા · અપાયલાં ’ છે, તે ઉપરથી એ કલિત થાય છે કે, એક પ્રજાસત્તાક રાજ્ય તરીકે જૈન સંધે દુનિયાના થરા બનવું એમ ઇચ્છવામાં આવ્યું હતું. ઈધર એટલે
'
*
રાજ્ય કરનાર; પ્રજાસત્તાક ૨ જ્ય એટલે પ્રજામાંના વધારે શક્તિવાળાં સ્ત્રી-પુરૂષા વડે આછી શક્તિવાળાં સ્ત્રી-પુરૂષાનું રક્ષણુ અને વિકાસ કરવાની વ્યવસ્થા. આ મહાન જ · જૈન સંધ ' એ નામવાળી સંસ્થાને સાંપવામાં આવી અને એમાં પણ હડતી–ઉતરતી ચેાગ્યતાના પ્રમાણમાં સ` વિશ્તી' અને ‘દ્દેશ વિરતિ ' (-એટલે. ત્યાગી અને ગૃહસ્થ ) એવા એ વ પાડવામાં આવ્યા. ક્રેજોની ગહનતા એટલી બધી છે કે જબરા આત્મભેાગ સિવાય તે અદા થવી અશક્ય છે તેથી સમ્પૂર્ણ આત્મભાગ આપનારને એ પ્રજાતંત્ર ( સંધ) માં ઉચ્ચ દરજ્જો આપ્યા તેમજ કેટલાક ખાસ હ પણ આપ્યા, અને મર્યાદિત આત્મભાગ આપનારને ઉતરતા દરજ્જો આપ્યા. (‘ રાજા ’ નામમાત્રના રાખ્યા તા ખરેા; કારણ કે રાજા અર્થાત્ સિદ્ધ ધણું દૂર—એકાંત ઝિદ્દોલાપર—મીરાજમાન હાઇ તે ાં કામમાં વચ્ચે પડે નિહ એવી . ભાવના કાયમ છે, —ઈંગ્લંડની માફ્ક ! }
,
આ જોને પહેાંચી વળવા ખાતર શાસનના બન્ને વર્ગો માટે અમુક પ્રકારની જીવનશૈલિએ– નીતિ’એ− ત્રતા' મુકરર કરવાની જરૂર પડી. પહેલા વર્ષે શરીર, મન તેમજ બુદ્ધિને ખુબ કસવાં અને ચીજમાત્રની ગુલામીથી વેગળા રહેવુ, એમ રાવ્યું. બીજા વગે ન છૂટકે જોઇએ તેટલી અને તેવી ચીજોથી સતુષ્ટ રહી, પહેલા વગે` પેાતાના વિશાળ જ્ઞાન, અનુભવ અને પ્રેરણાથી જે કાંઇ કર્મી-કર્તવ્યા–કાર્યો જનહિતાથે કરવા જેવાં જાહેર કર્યાં હાય તે તે કાર્યાં કરવામાં જ મચ્યા રહેવું એમ ઠરાવ્યું.
જેએ આ આશય બરાબર હૅમજ્યા હાય અને તનુસાર જીવન ગુજારતા હાય તેને દુનિયાના ઇશ્વરા કહેા કે મિત્રો કહે. કે રક્ષકા કહેા કે રાજાએ કહા એમાં છે કાંઇ વાંધા ?
જેએ પેાતાને માથે આવી ભીષ્મ જોખમદારીએ હાવાનુ