________________
જેનહિતેચ્છુ.
હુન્નરને, સાહિત્યને સર્વને પોતાના પવિત્ર ખેાળામાં લે છે અને પતાના સ્પર્શ માત્રથી એ સર્વને વિશેષ ઉચ્ચ-પ્રોઢ-સંગીન બનાવે છે.
' જેન ધમમાં હેના આબાદી-કાળમાં, ક્રોડપતિ વ્યાપારીઓ () હતા, રાજ્યકારી પુરૂષો હતા, પ્રધાન હતા રાજાઓ હતા, લડવૈયાઓ હતા, કવિઓ હતા, સાહિત્યશાસ્ત્રીઓ હતા, અધ્યાભીઓ હતા, કારીગરો હતા; અને તેથી જ જૈન શાસન તે વખતે વધારે દીપી ઉઠયું હતું. અને જે જૈન શાસનને કરી પ્રકાશિત કરવું હોય તે જૈન સમાજમાં વિચારકો, રાજ્યારી પુરૂષ, સંસારસુધારકો, સમાજસેવકો, હુન્નરબાજો, આરોગ્યશાસ્ત્રીઓ તેમજ અધ્યાભીઓ ઉપજાવવા જોઈએ અને હેમનું તે તે શાખાઓનું જ્ઞાન દેશને *અને દુનિઆને અભય, શાંતિ અને પ્રગતિ આપવામાં ખર્ચાવું જોઈએ.
લેખ પૂરો કરવા પહેલાં, જેમ શરૂમાં વેદાન્તરહસ્યવેત્તા અર - વિંદે છેષના વિચારો અને પછી હારા એક જૈન તરીકેના વિચારોના ઉતારા આપ્યા તેમ, છેવટે યુરોપમાં સર્વથી આગળ વધેલા જર્મન ફીલસુફ ફ્રેડરિક નિ શેના વિચારો (તે ઉપલા બને વિચારોથી કેટલા મળતા છે તે બતાવવા ખાતર ) અત્રે ટાંકી બતાવવા જાફરના છે. એ ઉતારા વળી બતાવી આપશે કે નિજોને જડવાદી માનનારા યુરોપીઅન વિદ્વાને કેટલા ભૂવભર્યા છે.
(A) નિત્યેના બે જ ઉતારા લઈશ. ખરી સ્વતંત્રતા, “રાજાભાગી” બનવા માટેની ખરી લાયકાત, ખરું યોગીપણું હમજાવવા માટે તે લખે છે કે –
“One must subject oneself to one's own tests that one is destined for independence and command, and do so at the right time. One must not avoid ono's tests, although they constitute perhaps the most dangeous game one can play, and are in end tests made only before our. selves and before no judge. Not to cleave to any person, be it even the dearest-every person is a prison (સાંભળજે !)$ and also a recess. Not
કંતમાંના શબ્દો હારા છે.