________________
જૈનહિત છું.
( ૬ ) જૈન બનવાથી ઉભી થતી મુશ્કેલીએ ’ એ મથાળાના ઈ. સ. ૧૯૧૪ ના જાન્યુઆરીના અંકમાંના મ્હારા લેખમાં નીચેના પેરેગ્રા જોવામાં આવે છે.—
७८
જૈન એ કોઇ જાતિસૂચક શબ્દ નથી, પણ જીવનસૂચક શબ્દ છે. એ કાઇ ફીલસુફી માત્ર નથી, પણું સર્વ ખાતાને નિવેડ કરનાર પીલસુપ્રીથી પ્રેશતું આધ્યાત્મિક જીવન છે. એ જીવન વણિક મેળવી શકે, બ્રાહ્મણ મેળવી શકે, ભૂંગી મેળવી શકે, ચુરપીઅન મેળવી શકે, જપાનીસ મેળવી શકે, કિ, બ્રાહ્મણુ, ભગી, ચરપીઅન, જપાનીસ એવા જાતિ કે ભૂમિસૂચક ભેદ જૈનત્વ સાથે સબંધ ધરાવતા નથી. જૈન ધર્મ કે જૈનત્વ એ તે વિશ્વની સામાન્ય મિલકત છે, એ વિશ્વના રહસ્યની ચાવી છે, અનેક દુનિયાઆને જોડનાર સાનેરી સાંકળ છે.
+
ખરેખર જૈન ધર્મ એ એક આશ્રય સ્થાન છે, ઘણું જ પુર્તિવંત (glorious ) આશ્રય સ્થાન છે; પરંતુ તે છતાં તે સુખચેન અને કેહવાટને ઉત્તેજન આપે એવું આશ્રય સ્થાન નથી. જૈન ધર્મથી ઘણાને શાન્તિ મળી છે. ખરેખર એમાં મહાન શાન્તિ રહેલી છે, પરન્તુ બ્હીકણુ અને સ્થૂલ તેમજ સુક્ષ્મ યુદ્દોથી ડરતા ક્રૂરતા લેાકા જે જ્ઞાન્તિ ઇચ્છે છે તેવી જાતન શાન્તિ જૈન ધમ આપી શકતા નથી. જૈન ધર્મથી ધણાને પ્રકાશ મળ્યા છેઃ ખરે ખર હેમાં સમ્પૂર્ણ પ્રકાશ સમાયલે છે, પણ તે હેના ગ્રાહકના માર્ગ સાફ્ મનાવી આપે એવા પ્રકાશ નથી, પરંતુ હૅની દૃષ્ટિ સમક્ષ મ્હાં વિકાસી રહેલા ભયંકર અધકારની આંતરિક નિર્મૂલતાનું રહસ્ય બતાવનાર અને હૅને વીધીને પેલી પાર જવાની ચાવી આપનાર પ્રકાશ છે; અને જૈન ધર્મ એવા છે એ જ મ્હોટું
સદ્ભાગ્ય છે. ”
.
(૪) જૈન સંઘ અથવા · જૈન જ્ઞાતિ' એ જૈનવ જેએમાં પ્રગટી ચૂકયું છે. એવા ભિન્નભિન્ન દેશવાસીઓના સમૂહ છે, અથવા ઝૈનત્વતા સુવ્યવસ્થિત ખેલ’ છે-aetion of Jainism on the material plane છે, અથવા જગના કર્તા, ભર્તા