________________
noonmaammmmmmmmmmmm
હજી પણ જેના નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૧ કબુલ કરતા હોય હેમણે “માન્યતા એના હવાઈ કલા છોડીને
કાર્ય' ના પ્રકાશીત આકાશમાં ઉડવા લાગવું જોઈએ, “વાડાના મેહને તિલાંજલિ આપીને આખી દુનિયા સાથે એક પ્રજા તરીકેબંધુ તરીકે–ભળતાં શિખવું જોઈએ, વિવાદોને છેડી ક્રિયામાં-પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ. પ્રજાસત્તાક રાજ્યમાં કેઇ માણસને “અસ્પ
–નહિ અડકવા જેવ–નહિ દરકાર કરવા જેવો મનાતો નથી; કારણ કે અકેક વ્યક્તિના બળ ઉપર આખા રાજ્યના બળને આધાર રહેલો છે એમ તેઓ બરાબર સહમજે છે. તેથી દરેક પુરૂષ, દરેક સ્ત્રી, દરેક બાળકને-રે દરેક મજુરને પણ અશિક્ષિત નહિ રહેવા દેવાને ત્યહાં કાયદો હોય છે; ખુદ કેદીઓને પણ ગુહા કરવાની દુષ્ટ ઇચ્છામાંથી મુક્ત કરવામાં અને પિતાના જેવા શહેરી” બનાવવામાં તેઓ રાજ્યનું શ્રેય માને છે. દુનિયાને કઈ પરમેશ્વર નહિ હેવાનું સ્વીકારનાર, વિશ્વનું પ્રજાસત્તાક રાજ્ય માનનાર, એ રાજ્યનાં દુખે દૂર કરવા માટે પોતે નિમાયેલા છે એવું હમજનાર જૈન સંઘ કાઈ મનુષ્યને અજ્ઞાન, અશક્ત, દુઃખી, અપરાધી કે પાપી સ્થિતિમાં સડવા દઈ શકે જ નહિ. મનુષ્યને લગતાં અસંખ્ય દુખો શોધી કહાડવાં, હેમનું પ્રથકરણ કરવું, તે દરેક પ્રકારનું દુઃખ દુર કરવાના રસ્તા વિચારવા, તેવા રસ્તા જવા અને એ રીતે પ્રયત્ન કરીને તે દુઃખી મનુષ્યને દુઃખમુક્ત કરી ઉન્નતિક્રમને ઉપલે પગથીએ લાવી મૂકેઃ આ છે *જેન સંધ ની દરેક વ્યક્તિનું સાચું કર્તવ્ય!
માણસને આરોગ્ય જોઈએ છે, માણસને બળ જોઈએ છે, માણસને ઘર જોઈએ છે, માણસને દ્રવ્ય જોઈએ છે, માણસને બુદ્ધિ જોઈએ છે, માણસને સુવ્યવસ્થિત રાજયબંધારણ જોઈએ છે, માણસને નીતિ જોઈએ છે, માણસને ફિલસુફિક તર્ક ઉત્પન્ન થતાં પોતાના મનને સંતોષ થાય એવા ખુલાસા જોઈએ છે; ટુંકમાં માણસની જરૂરીઆત જેમ વિવિધ પ્રકારની છે તેમ માણસ જાતને ભેદદ કરવાના રસ્તા અને ફરજો પણ વિવિધ પ્રકારની છે. હાં સુધી મદદ કરવાની જોખમભરી પદી ધરાવનારા જૈન સંઘ” આ સર્વ જરૂરીઆતો અને તે જરૂરીઆતો પુરવાના રસ્તાનું જ્ઞાન ધરાવતો ન થાય ત્યહાં સુધી તે ખરે જૈન” અથવા “સંપૂર્ણ જૈન” કહેવાય જ નહિ. ત્યહારે સવાલ એ ઉદ્ભવે છે કે ખરા અથવા સંપૂર્ણ જેને કેટલી અને કઈ જાતનું જ્ઞાન મેળવવા કોશીશ કરવી જોઈએ, કે જે જ્ઞાનવડે તે એક