________________
હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૬૭ પડે અને ભયને લીધે એને ત્યાજ્ય ઠરાવ પડે અને એ રીતે પિતાની સ્થિતિને સહ્ય, દીલાસાભરી બનાવવી પડે; તેમજ ભક્તિપૂજાવડે પણ લેક્વર્ગ ” “લોકોત્તર ” પ્રખર પુરૂષ અને પિતા વચ્ચેના મહાન અંતરને ભૂલવાના જ કોશીશ કરે છે. એ રીતે પોતાના મનને મનાવવા અને પોતાની નિર્બળતાને સહ્ય બનાવવા કોશિશ કરે છે. આ પ્રમાણે અંદરખાનેથી “જય”ની ઈચ્છા (Will-to-Power)ને જ પ્રાપ્તવ્ય માનવાના સ્વભાવવાળા સર્વ મનુષ્ય છે, તથાપિ એ તત્વથી શરમાતા કે નિબળતાને અને નિર્બળતા વધારનારાં તને “સદગુણ” “ધર્મ” કે “નીતિ” નામ આપે છે અને શક્તિ “પ્રઢતા” “પ્રચંડતા” ઇત્યાદિને “પાપ” “અનીતિ’ કે દુર્ગણું ઠરાવે છે;
હારે લોકોત્તર” પુરૂષ “સઘળી વૃત્તિઓનું-સઘળા બનાનું આંતર સ્વરૂપ જોઈ શકે છે અને હેને યથેષ્ટ ઉપયોગ કરી શકે છે. અહીં જ હેને બળની–હેની “ શક્તિ”ની–હેના “ લકત્તરપણાની કસોટી છે.
આવા જૈનનાં દર્શન થયાં એ પણ મહાભાગ્યની વાત છે; કારણ કે એ દર્શન અનંત વીય-અનંત શક્તિ પ્રેરે છે, “મિથ્યાત્વ” અથવા ખોટું જ્ઞાન ( નિર્બળ બનાવનારાં દષ્ટિબિંદુઓ)ને દૂર કરી સમ્યકત્વ (ખરું જ્ઞાન–શકિત પ્રેરનારાં દૃષ્ટિબિંદુઓ)ને આપણું હદયમાં સ્થાપે છે; અને–ધ્યાનમાં રાખજો–સદાકાળ ધ્યાનમાં રાખજોકે,
“જ્ઞાનમાત્ર શકિતની ભાવનાને અને શકિતને
પુષ્ટ કરવા માટે જ ઇચ્છવા જોગ છે.” [a] ૧૮૧૮ના મે માસના અંકમાં બ્રાહ્મણ ધર્મ જૈન ધર્મને ગળી જશે એ ભય જણાવતા એક વિદ્વાનના લેખની ચિકિત્સા કરતાં મહે લખ્યું હતું કે –બ્રહ્મા ! બ્રહ્મા ! શું હું હારી ઇર્ષા કરું છું ? 2 હું તો અનેક બ્રહ્માઓ જેવા તલસું છું. બ્રહ્માનાં દર્શન હને નવું બળ પ્રેરનાર થઈ પડે. જૂની માન્યતાઓ [ “મૃષ્ટિએ ને સંહાર કરનાર શંકર મહને ઇષ્ટ છે, અર્થસાધક નવી રચના કરનાર બ્રહ્મા તેમજ હેને ટકાવી રાખનાર વિષ્ણુ મહને પૂજ્ય છે. પણું ના થઈ શકે સૃજન કાર્ય ( ereative work ), ના થઇ શકે hat said $14 ( active life of human service ),