________________
હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૭૩ શધી કહાડે અને પછી એ આદર્શ સમાજની દૃષ્ટિ સમક્ષ મૂકનામે એક ક્ષત્રિય જેટલી વીરતાથી પ્રયાસ કર્યો. પરીણામે નૂતન જાગૃતિ હેમની હયાતી દરમ્યાન જ થઈ. શકી; હજારો-લાખો મનુખે દેવી જીવન ગુજારતાં થયા અને પ્રાણીમાત્રને સુખ ઉપજાવનારું મિશન વ્યવસ્થાપૂર્વક સ્થપાયું.
વીરનું રા–એ વિશ્વહિતી મિશન-રી પાછું મેદ પડયું; એમાં અંધાધુધી, કલેષ, ખટપટ, ઈર્ષ, સંકુચિત દષ્ટિ, વહેમ અને જડતા દાખલ થઇ. શું કુદર સત્યને જોઈ શકતી નહિ હોય! શું કુદરતને આશય હમેશાં સત્યની હામા થવાને જ હશે ? ના, એવું કાંઈ નથી. મનુષ્ય એ કાંઈ જડ સંચો નથી પણ સ્વતંત્ર બુદ્ધિ ધરાવતું જીવતું સત્વ છે. એને કઈ તારી શકે નહિં સુધારી શકે નહિ; તે પિતાને જ તારી કે સુધારી શકે. બહારની મદદ અમુક હદ સુધી ઉપકારી થઈ શકેઃ પણ મદદથી વીર્ય ફેરવવાનું બની શકે નહિ, આંતર શક્તિઓ ખીલી શકે નહિ. જે વખતે વીર હ. યાત હતા અને ઉપદેશ આપતા હતા તે વખતે એમની સમર્થ શક્તિઓના પ્રતાપે લોકો એમના શિષ્ય બનતા અને જે ફરમાન તે. કરે તે પર તેઓ ભકિતપૂર્વક અમલ કરતા, નહિ કે બુદ્ધિપૂર્વક ભક્તિ ખીલી, બુદ્ધિ નહિ. એક આખા અથવા સંપૂર્ણ માણસમાં ભકિત, બુદ્ધિ, અધ્યાત્મવૃત્તિ વગેરે તમામ ત હયાત હોવાં જોઈએ, સંપૂર્ણપણે હયાત હોવાં જોઈએ. મહાવીર તેમના શિષ્યો સાથે લાખો વર્ષો સુધી કદાચ અવતાર લઈ શકતા હેત તો પણ તે શિષ્યોને મેક્ષ થાત નહિ; કારણ કે મોક્ષ સ્વતંત્ર રીતે ઉદ્યમ કર્યા વગર–સધળી શકિતઓને ખીલવ્યા વગર–થે સંભવતો નથી. જો એ સંભવ હોત ત–જે બીજાની મદદથી મોક્ષ મળી શકે તેમ હોત, તો કુદરતે કદાચ એક પછી એક તીર્થકરે ઉત્પન્ન ક્ય હેત; જે તેમજ થતું હેત તે મહાવીર પિતાના અત્યંત ભક્તિપરાયણ મુખ્ય શિષ્ય ગોતમ ગણધરને પોતાના અંત સમયે ઈરાદાપૂર્વક દૂર મોકલતા નહિ; અને આપણે સારી રીતે જાણીએ છીએ કે તીર્થંકરના સહવાસથી જે કૈવલ્ય ગાતમને વર્ષો સુધી પ્રાપ્ત થઈ શકયું ન હતું તે કૈવલ્ય હેમને તીર્થકરના વિયેગથી જ –માત્ર થોડા વખતમાં–પ્રાપ્ત થયું હતું. કેવું સુંદર સત્ય ! તીર્થકર