________________
જૈનહિતેચ્છુ.
વધા
મ્હારા વાચકોને આ તા સુવિદિત છે કે આ પત્ર તરીકે નિહ પણ · શાખ ' તરીકે–મ્હારા પોતાના દીલના આનં તરીકે–હાડવામાં આવે છે; એટલે એ મ્હારા જ વિચારાસારા કે ખરાખ–ખરા કે ખાટા-પણુ મ્હારાજ વિચારાના પડઘા માત્રહાઇ શકે.સ્ફે જીંદગીનુ લક્ષ્ય જૈનત્વ' અર્થાત્ Will-to-Victory અથવા Willto-Conquer–વિજિગીષા એ જ માન્યું છે;મ્હને હુમાયું છેકે આર્યાવર્ત્ત કે જે દુનિયાની સળી પ્રમા કરતાં તત્ત્વજ્ઞાન–અધ્યા
ક્ર્મ શાસ્ત્ર ને લગતી સાધખાળમાં વધારે આગળ વધેલા દેશ છે. રહેના સર્વોત્તમ પૂર્વાચાર્યએ એ તત્ત્વ પર જ સૌથી વધારે ભાર સૂક્યા છે; અને આધુનિક ચુરાપના સર્વોત્તમ વિચારક ફ્રેડરિક નિશેએ પણ એ જ તત્ત્વને શાધીને લેાકપ્રિય કરવામાં જીંદગીની આહુતિ માપી હતી. જેમ જેમ મ્હારૂં વાચન વિસ્તાર પામતું જાય છે તેમ તેમ મ્હારી આ માન્યતાને વધારે ને વધારે ટેકા–અનુમાદન સજપુતી મળે છે.
હમણાં આધુનિક વિચારકામાં શિરામણિ એવા શ્રી અરબિંદ પાષના ઈ. સ. ૧૯૧૪ માં લખેલા એક લેખના મ્હેને પરિચય થયા, જે વળી વિશેષપણે મ્હારી માન્યતાને પુષ્ટિ આપનાર હેાવા ઉપરાંત ‘આર્ય” નામથી ઓળખાતા સમસ્ત વ તુ જૈન’ નામથી ઓળખાતા સમગ્ર વર્ગ સાથે સગપણુ મેળવી આપનાર લાગ્યા. આ નીચે આપેલા હેમના વિચાર પરથી ર્હમજાશે કે, આય અને જૈન સમાનઅર્થીસૂચક શબ્દા છે. શ્રીયુતધેાષ કહે છેઃ—
શબ્દમાં રહેલા ભાવ ભૂલી ગયા છે.
.
હિંદના લેાકા આય પાશ્ચાત્ય શબ્દશાસ્ત્રે આય શબ્દને માત્ર અમુક જાતિ (race)– સૂચક અર્થ આપ્યા છે. હમણાં હમણાં શબ્દશાસ્ત્રીઓમાંના પણ કેટલાક ઉંડા શેાધકાએ એ શબ્દને એક જાતિને બીજી જાતિધા ભિન્ન બતાવવા માટે નહિ પણ એક સંસ્કૃતિ ( culture )ને દુનિયાની બીજી સંસ્કૃતિઓથી ભિન્ન બતાવવા માટે યાાયલા શબ્દ તરીકે પીંછાનવાની શરૂઆત કરી છે. એમ કરવાના કારણમાં તેઓ કહે છે કે, વેદમાં આય પ્રજાએ’નામ એવા વર્ગ માટે વપરાયું છે કે જે વર્ગમાં અમુક પ્રકારની જ સંસ્કૃતિ હતી, અમુક જ પ્રકારના આચાર-વિચાર હતા, અમુક જ પ્રકારની માન્યતા અને ભાવનાઓ હતી.
5
.