________________
હજી પણ 'જૈન' નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે ?
૩
a warrior. He spares himself no labour of mind or body whether to seek the Highest or to serve it. He avoids no difficulty, he accepts no cessation from fatigue. Always he fights for the Coming of the Kingdom within himself and in the world.*
પૂર્ણતા પામેલા આય, એનું નામ અર્હતું.
શ્રી અરિદા ઘાષની આ ' ભાવના સાથે મ્હારી જૈન
.
&
ભાવના કેવી સમ્પૂર્ણ બંધબેસતી છે તે હમજવા મ્હારા જૂના
2
!
લેખામાંથી થેાડાએક ઉતારા નીચે આપવા ઠીક પડશે.
.
>
(૬ ) જીન, ૧૯૧૭ ના જૈનહિતેચ્છુ માં જૈન અને જૈનેતર જગત્ ના મથાળા ફ્રેંચે લખતાં મ્હે જણુાવ્યું છે કેઃ–
"
.
આ બીજી જાતને મનુષ્ય—કુદરતના રાજ્યમાં રહેવા છતાં એની વિવિધ પ્રકારની ચાલને પીછાનવાની કુનેહ તથા તકાદાળા અને તે કુનેડ તથા તાકાદ વડે તેણી પર જય મેળવવાની તીવ્ર ઉત્કઠાવાળા પુરૂષ-એ જ તે છે કે હેને હું ડાન કહું છું. એ કાનું નામ જપે છૅ, દુનિયાના કયા ભાગમાં રહે છે, શું ‘ માને ' છે અને શું નથી ‘ માનતા ', એ પ્રશ્ના સાથે મ્હારે કશે! સમ્બન્ધ નથી. લચની સ્વાભાવિક ઉત્કંઠાવાળા ( અને તેથી ) પ્રખલ-સાહસિક-ઉછ• ળતા લે!હીવાળા - ભવ્ય ’પુરૂષ એ જ મૈન' છે; મીંજા સ અનૈન છે.
.
·
..
* સરખાવે! આ વિચાર। મ્હારા ‘નગ્ન સત્ય ’ માંના વિચારે સાથે, તેમજ સ્થળે સ્થળે જૈન શબ્દ માટે આપેલાં વિવેચને સાથે, તેમજ સરખાવે આ વિચારને નિત્શેના • Beyond Good & Evil' માંના વિચાર સાથે. I am really proud to have unconsciously harmonised the three philosophies: the Jain, the Vedantic & the Nietzschean, through my various writings written during various stages of my own thought development. And the wonder of wonders is that the task accidentally falls upon one who has read very little of the Jain scriptures or the Vedas.
V. M. Shah.