________________
સત્યાર્થીઓનાં
ન્ય.
આપણને થાય છે તેવી લાગણી એ એક જ યાનું સ્વરૂપ છે એમ ન માનવુ જોઇએ. તેમજ અમુક વ્યકિતને અમુક દુઃખ વખતે તાત્કાલિક લાભ જે ચીજથી થાય તે ચીજ ફરવા ઢવાથી જ પરાપકાર ’ થાય છે. એમ પણ ન માની બેસવુ જોઇએ.
.
માણસ વ્યક્તિગત જીવન ભાગવે છે ત્યારે રહેની લાગણી એક પછી એક ભૂમિકામાં આગળ વધે છે. પ્રથમ તે પોતાના જ વિચાર કરે છે અને પેાતા સિવાયના તમામનાં સુખ-દુઃખ તરફ અંધ હાય છે એ સ્થિતિમાંથી આગળ વધીને તે, હેમને તે પેાતાના માનતા હેાય છે હેમનાં સુખ-દુ:ખમાં રસ લેતે થાય છે અને ખીજાએ તરફ્ બેદરકાર અને શત્રુ તરફ દ્વેષમય બને છે. એથીએ આગળ વધે છે ત્હારે વિશ્વદૃષ્ટિને લાયક બને છે.
"
પરન્તુ ખુદ યા અને પરાપકાર પણ પ્રથમ તેા સ્વામય જ હાય છે. એવાં કામેા અહં ” સાથે સંબંધ ધરાવતાં હેાય છે. (૧) દુ:ખનું દૃશ્ય જોવાથી જોનારના જ્ઞાનતંતુને પીડા થાય છે, તે પીડાથી ...
લાગણી ' ઉત્પન્ન થાય છે, એટલે ‘ લાગણી ' ( emotion)થી પ્રેરાતી સહાય સ્વામાંથી પ્રગટેલી ગણાય, વ્યકિતગત દૃષ્ટિમાંથી જ હૈના જન્મ ગણાય—નહિ કે વિશ્વદૃષ્ટિમાંથી; (૨) ખીજા તરફ આપણે ભલાઈ કરીએ તેથી ખીજાએ આપણે માટે સારૂં લે એ આપણને ‘ પ્રિય ’ લાગે છે તેથી પણ દયા કે પરાપકારનું કાર્ય થાય છે અને તે કાંઇ વિશ્વદૃષ્ટિનું સંતાન ન ગણાય; (૩) આપણી ઉદારતા કે ભલાઈ માટે આપણુને પોતાના દીલમાં હુ થાય છે તેથી પણ એવું કૃત્ય કરાય છે, જે વિશ્વદૃષ્ટિનું સંતાન ન ગણાય; (૪) સજોગાવશ થઇને અગર આપણી પ્રકૃતિને વશ થઈને કેટલીક - વખત ભલાઇ કર્યાં વગર ચાલતું જ નથી—ભલાઇ કે યા કરવી. જ પડે છે, એ કાંઇ વિશ્વદૃષ્ટિનું કાર્ય ન ગણાય. કેટલાક એવા પણ છે કે હેમને હંમેશ દુ:ખી માણસ જોઇએ છેઃ દાન કરે મ્હાં સુધી એમની પ્રકૃતિને સુખ ન જ મળે, એમની ́ લાગણી ’ રૂપ કીડે . હમેશ કાંઈ નહિ તે કાંઇ, ખારાક, માગતા જ હાય છે.
.
<
આમાંનું કાંઈ કારણ ન હેાય, અને તે છતાં જે ભલાઇ થાય તે જ વિશ્વદૃષ્ટિનું પ્રકટીકરણ કહેવાય. એમાં ન હેાઇ શકે કા હતુ કે ન હેાઈ શકે ફરજ. સધળા છવેામાં પાતાની એકતાના અનુ અવથી આપેાઞાપ જે થાય તે જ યા કે ભલાઇ છે.
+