________________
નીતિ, ગુન્હા, કાયદેઃ એ શું છે ?
૧૯:
માલેકા અસાધારણ શ્રીમત બનતા જાય છે અને ખેડુતા અને મજુરા પેટપૂર અનાજ પણ પામી શકતા નથી એટલું જ નહિ પણ ગુજરાન જોગ પગાર માગવા જતાં સરકાર અને પ્રજા એમનાં દુ:ખ દૂરથી જોઈ તે જ ચૂપ રહે છે અને ચિત્ પાલીસ ગાળી બહાર કરે છે, ત્હારે ભુખ અને ત્રાસથી જે છૂપી અસર હેમના મગજ પર થાય ત્યેની કલ્પના કરવી મુશ્કેલ નથી. એજ અસરે રૂસિયામાં મજુર વના હાથે રાજ્યક્રાન્તિ ઉત્પન્ન કરી છે છે એ આપણે નજરે જોઇએ છીએ, છતાં પાઠ શિખી શકતા નથી. વચ્ચે વચ્ચે કહી લેવાનુ પ્રામ થાય છે કે, આ સઘળામાં શ્રીમંત કે સત્તાધારીના જેમ દેષ નથી તેમ તફાની મજુર વર્ગના પશુ દેષ નથી; મીલ્કતની ભાવનાનુ સામ્રા જ્ય સ્થાપવા ઝ્હારે કુદરતની ઇચ્છા હતી ત્હારે કુદરતે એકના પક્ષ કર્યાં હતા તેમ એ:ભાવનાનું સામ્રાજ્ય તેાડવા ઝ્હારે કુદરતે ઇન્ક્યુ છે ત્હારે બીજાને પક્ષ કરી હેને જીતાડે એમાં આશ્ચર્ય નથી. કુદરત જુદે જુદે કાળે જુદી જુદી ભાવનાના અખતરા મનુષ્ય પાસે કરાવે છે અને અનુભન્ન મેળવવા અને એ રીતે વિકાસ પામવા પ્રેરે છે. એક વખત આધ્યાત્મિક ભાવનાનું સામ્રાજ્ય થાય છે, ખીજી વખત લડાયક વૃત્તિનું સામ્રાજ્ય થાય છે, ત્રીજી વખત દેશવ્રતનુ અથવા વ્યાપારનું સામ્રાજ્ય થાય છે. આ સધળા અનુભવેા બાદ મનુષ્ય હંમજે છેકે કાઇ પણ એકાંત વાદ આધ્યાત્મ ઇષ્ટ નથી;સનું સુવ્યવસ્થિત એકકરણ જષ્ટિ અને હિતાવહ છે.ચુરાપ કરતાં વધારે લાંબાવખતથી સંસ્કૃતિ પામેલા હિંદે અનેક પ્રયેગા બાદ વિદ્યા, લડાયક વૃત્તિ, ઢાલત તેમજ મજુરી એ ચારે તત્વાને એકી સાથે એવી સરસ રીતે એક સમાજમાં જોડી દીધાં હતાં કે અનિષ્ટ કલહને સ્થાન જ મળતું નહિ. સમાજના પ્રકૃતિસિદ્ધ વિભાગા કરી એક એક વિભાગતે માટે એક એક ચીજની પ્રાપ્તિ અને વૃદ્ધિમાં જ તીતિ' ઠરાવી હતી અને રાજા'માં ચારે ચીજોને સયેાગ ઇષ્ટ ટરાજ્યેા હતેા. આ બંધારણની ખૂબી ચુરાપને હજી હવે શિખવાની છે અને હાલના સંજોગા કુદરત એટલા જ માટે ઉત્પન્ન કરે છે; અને હિંદ પાતે પેાતાનું બંધારણુ ખીજી વધારે પ્રબળ થયેલી પ્રજાના પ્રકાશથી અંજાઇ જવાથી ભૂલી ગયું હતું તે હવે જ હેતુ પુનઃ ન કરવાને તક્ર પામશે.
"
આપણે જોઇ ગયા કે · નીતિ ” નું કાષ્ઠ સ્થીર અવ્યાબાધ રૂપ હયાતી ધરાવતું નથી. કાઇ પણ action−કાયને નીતિ ’ૐ · અનીતિ હંમેશને માટે કહી શકાય નહિ. જે વખતે જે જાતના કાય
>
-